________________
:૫૦:
ગુણ અનંત છવદ્રવ્યના કહ્યા, જ્ઞાન દર્શન સુખ વીર્યો લહ્યા; તેહ તણું સાંભળવું કર, પ્રથમ ક્રિયા પાતિક પરિહ છે. ૨ કીર્તન કથની કરે અતિઘણી, જે દ્રવ્ય ગુણ પર્યાય ભણી; વચન યેગી પાતિક પરિહરે, બીજી ક્રિયા સમજી આદરે. ૩ સેવન કરતે હૃદય મજાર, ગુણ સંભાળે વારંવાર; દુગતિ કાપે નિ સહિ, ત્રિજા બોલથકી એ લહી. ૪ વંદન કરતે ભાવથી વળી, ચેતન દ્રવ્યના ગુણ કહે વળી; ઘણે વીર્ય ઉલાસે જેહ, ચોથી ક્રિયામાં મધરી સંદેહ ૫ નિંદા કરે વિભાવજ તણું, રાગાદિક દુઃખ દેતા ભણ; લધુ કરમી તીણે નિશ્ચય થાય, પંચમ ક્લિાએ ગુણ બોલાય ૬. ધ્યાન ધરત તેહને ધણી, થીર કરી થાપે બહુ ગુણ ભણી; ઘાતિ કર્મને છેદક તેહ, છઠી ક્રિયામાં મ ધરીશ સંદેહ. ૭ લધુગુરૂતાએ ચિંતે ઘણું, ઘણુ મોક્ષ ગયા હું સંસારે લખું; તે હું હીણુ પણાથી બહુ, ગુણ સાતમાં હૃદય લહુ ૮ એકલે જન્મી એકલે મરે, પુય તે સાથે વરે; સુખ દુ:ખ સર્વે એકલે સહે, ગુણ આઠમે જ્ઞાની ઈમ કહે. ૯ ૨સ સમતા એ નવ જાણુ, સર્વ જીવ આપ સરખા જાણ; સરખા સ્વભાવ વચન ગુણ કહ્યા,
નવમે બેલે શિવ સુંદરી વર્યા. ૧૦ એહવા ભાવ ધરે મુણિંદ, કથની કથી એ ગણી મણિચંદ; વિનય કરીને ભણશે જેહ, અવિચળ પદવી લેશે તેહ. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com