________________
કુલ-વસતિ આદિને વેષે મમત્વભાવ રાખે તેમજ માહથી અપાત્ર શિવે બનાવે અને તેમાં મમતા રાખી તેમના દેને પિષે તે દેશપાર્શ્વસ્થ. ૧-૨ સર્વ પાશ્વસ્થ-જ્ઞાન દર્શન ચારિત્રના ગુણોથી
સર્વથા છેટા રહે. વળી આજીવિકા ખાતર જ વેષને રાખતે હોય, અને તેને ભજવાતે હોય, સત્તિ
અચિત્ત દ્રવ્યના વ્યવહારથી વિમુખ હોય, ગૃહસ્થને . અતિ પરીચય કરી ગૃહસ્થની વાતમાં ભળી જતે
હોય તે સર્વ પાર્વસ્વ. કહ્યું છે કે:– “નહિ નકારસી નહિ પિરસી, નહિ ભણવાનો ખપ; લીધા ઝોળી પાતરાને, આવી ઉભા ટ૫.”
ઈતિપાર્શ્વસ્થ વિગેરે ૨ અવસન્ન-જે મુનિ દશવિધ ચકવાળ સમાચારી - પાળવામાં આળસુ હોય, તથા આવશ્યકાદિક કિયામાં તે પ્રમાદી હોય તે મુનિ અવસાન્નો, એના બે ભેદ છે
દેશથી. અને સર્વથી તે બતાવાય છે, ૨-૧દેશ અવસન્ન:-ષડાવશ્યક સૂત્રપરિસી અર્થ પર સી
પડિલેહણ-ભિક્ષા ધ્યાન-નિષેધકી-આવસ્યકી દિવા . નિદ્રા વિગેરે દશ-વિધ સાધુ સમાચારી તથા એઘ
પદ સમાચારીનું ઓછું વધતું આચરણ કરે, ઉત્સાહ હિન થઈ રાજવેઠની જેમ ક્રિયા કરે, ગુરૂશિક્ષાએ સામે થાય, મિથ્યાકૃત્યને મિચ્છામિ દુક્કડં દે નહિ વિગેરે વિગેરે દેશ અવસાન્ન. ર-૨ સર્વ અવસર્જા-શેષકાળમાં ઉત્સર્ગથી પાટપાટલા
વાપરે તથા સ્થાપના પિંડ ગ્રહણ કરે. સદાકાળ - સંથારો પાથરી રાખે, ભેટ તરીકે આવેલ દોષિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com