________________
: ૮ :
પરલેક બંને બગડે છે. તેમજ વંદકનું સ્વપજ બગડે છે. પણ એવા અસંયમી વંદાવનારનું તે ઈહલેક તથા પરલોક બંને બગડે છે. વળી તેણે સમ્યકત્વને વસેલું હોવાથી તત્વથી ડુબેલે છે, તથા તેઓ અગીતાર્થ હોય ઉત્સર્ગ અપવાદના અજાણ હોય કેવળ દ્રવ્યલીંગી મિથ્યાપ્ર૫ક હોય છે. માટે વિચક્ષણ પુરૂષ તેઓને કળી-જાણી જાય છે. રશિયન સરકાર જેમ યુનેમાં વારંવાર વીટેન ઉપગ કરે છે તેમ એ પણ વારંવાર અપવાદ સેવ્યા કરે છે. વળી પાપના પશ્ચાતાપથી વિમુખ
હોય છે. શિષ્ય-તે પછી હે પ્રભો ! એ પાંચે સંયમાભાસેનું
વિસ્તારથી વર્ણન કરી એમનું આચરણ તથા પ્રફ
પણ કેવી હોય તેને બોધ કરવા કૃપા કરશે. ગુરૂજી ત્યારે સાંભળ સાવધાન થઈને પાસવ્યો એસન્નો
કુશીલે સંસો તથા જહાઈદો એ પાંચે શ્રમણાભાસે છે. તેના દેશથી સર્વથી વિગેરે અનેક ભેદ છે. તે નીચે મુજબ જાણું– (૧) પાસજ્ઞાન દર્શનની પાસે રહેનારે અથવા ૮ મદ ૫ વિષય ૪ કષાય એ નિદ્રા ૪ વિકથા એ પાંચે પ્રમાદને સેવનાર હોવાથી સેવારૂપ પાસથી બંધાએલે પાર્શ્વસ્થ (પાસન્ધ) જાણ તેના બે ભેદ છે તે બતાવાય છે. ૧-૧ દેશ પાશ્વસ્થ-જે ઉત્સર્ગથી શય્યાતરને પિંક ગ્રહણ કરે વળી સામે લાવેલ પિંડ ગ્રહણ કરે, વળી રાજપિંડ ગ્રહણ કરે તથા દેશ નગર-ગ્રામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com