________________
: ૭ :
અ:-વિશિષ્ટ બુદ્ધિવાળાએ સમ્યક્ સમાધિવત અને સત્તર પ્રકારે સજમના પાલક તથા પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિએ યુકત હાય વળી અસજમતે વખેડનારા હોય એવા મુનિને વાંદવા જોઇએ. ગુરૂજી:-તમારી વાત ખરાબર છે, પશુ દુષ્કાળમાં તુચ્છ
ધાન્ય જેમ પેટના ખાડો પુરવા માટે ઉપયેગી હાય તેમ ઉત્તમ સાધુઓના અભાવે મધ્યમ જધન્ય ચારિત્રી પણ શાસન રક્ષક અને શુભ ભાવનાવાળા હાવાથી અકુશ કુશીલ પણ વંદનીય છે. શિષ્યઃ- પછી હૈ પૂજ્ય શાસ્ત્રમાં અવંદનીયના પાઠ કેમ મૂકયે છે.
"पासत्थाई वदमाणस्स, नेवकित्तीन निजरा होई । कायकिलेस एमेब, कुणई तह कम्म बंध ं च ॥ १॥ અ:-૪ પાસસ્થાદિક પાંચ પ્રકારના મુનિઓને વંદન કરવાથી કીર્તિ કે નિર્જરા કાંઇ થાય નહિ પણ કાય કલેશ અને કર્મબંધન થાય તે અગ્નિથી દાઝવા કરતાં દૂર રહેવું શું ખોટુ ? ગુરૂજી:-તમારૂં કહેવુ' વ્યાજબી છે. શ્રદ્ધા-સદ્ભાવ વિનાના એ પાંચે અવ'દનીય છે, એમાં ખાટુ નથી. શિષ્યઃ-ભગવન્ ! તેમનુ' નૈપથ્ય વેષભૂષા સરખી હાવાથી શી ખબર પડે?
ગુરૂજી:-પ્રાય: તેમના કૃત્યે પ્રસિદ્ધ જ હોય છે. છતાં 'ભી દંભ રચના કરે જેમકે કેાઈ કુલટા સ્વ-પતિ પર પ્રેમ અને હાવભાવ દેખાડે પણ પ્રેમ તેા પપ્રેમીથી જ કરતી હાય છતાં મુગ્ધતિ તેણીની સાથે વ્યવહારેાચિત વર્તે છે, એમાં પતિનુ' સ્વલ્પ બગડે છે,
પણ પત્નીનું તે। અસ યમને લઈને આલેાક તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com