________________
:૧૦: આહાર લે તથા વાપરે, વળી ગર્દભ ઉપર લાદેલા બોજની જેમ ચારિત્ર વહન કરે તે સર્વ અવસન્ન
કહેવાય. કહ્યું છે કેશીર સુંઠાયે મેં તીન ગુણ, શીરકી મીટ જાવે ખાજ, ખાનેકું રેટી મીલે, લાક કહે મહારાજ. ૩-કુશીલ-જેને આચાર વિચાર કુત્સિત હોય તે કુશીલ તેના ત્રણ-પ્રકાર છે તે આ પ્રમાણે-જ્ઞાનકુશીલ-દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ તે વિસ્તારથી
બતાવાય છે, ૩૧ જ્ઞાનકુશીલ-આઠ પ્રકારે જ્ઞાનાચાર રહિત ભણે
ભણાવે. તથા એહિક સુખની ખાતર ભણે–ભણાવે વિગેરે ૩-૨ દર્શન કુશીલ:-આઠ પ્રકારે દર્શનાથાને જાણે
નહિ તેમ પાળે નહિ, નહિ પાળવાને પરિચય કરે તથા અનંતાનુબ ધી કષાયવાળ હાય વિગેરે, ૩-૩ ચારિત્રકુશીલ–આઠ પ્રકારના ચારિત્રાચારને પાલે
નહિ. નહિ પાળનારાઓને પરિચય કરે, જેષ જુએ, નિમિત્ત કહે, લૌકિક કર્મ કરેયંત્ર-મંત્ર-તંત્રભૂતિકર્મ—ખલીપિંડ આદિ પોતે કરે. બીજાને આદેશ આપી કરાવે, વળી દાનાદિક દુર્ભાગ્ય સૌભાગ્ય કરનારી જડીબુટ્ટી બતાવે તથા રેહિણી પ્રજ્ઞપ્તિઆદિ વિદાઓને વાર્થ માટે ઉપયોગ કરે, પિતાની જાતિ કુલ પૂર્વ આદિ કહીને આજીવિકા મેળવે, વસ્ત્ર પાત્ર ડાંડારિક ઉપકરણે બહમલા રાખે વળી
કેશ, નખ શરીરાદિને સુશોભિત કરે–વિભાજિત કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com