________________
માતાપિતાના વિશે તેઓની માસી દીવાળીએ મૂળચંદને ઊછેર્યો. માતાના વહાલ પછી બીજે જ નંબરે માસીને નેહ આવે છે. આથીજ લેક કહેવત “મા મરજે પણ માસી જીવજો” પ્રચાર પામી છે. માતાપિતાના વિયેગ પછી થએલ માસીને પરિચય જ મૂળચંદને આવા ઉન્નત સ્થાને પહોંચાડી શક્યા છે તે તેના જીવન ઉપરથી આપણે સમજી શકીએ છીએ.
ગુરૂસંગ અને દીક્ષા માસી દીવાળીબાઈને મૂળચંદના પ્રત્યેને નેહભાવ અને ઊછેરી મૂળચંદના હૃદયમાં માતાપિતાના વિયોગ દુઃખને ભૂલવ્યું, એટલું જ નહિ પરંતુ તેને જીવનપથ પિતાને ત્યાં જેટલો ઉજજવળ બનત તેનાં કરતાં માસીને ત્યાં વધુને વધુ ઉજજવલ બન્યું. કારણ માસી દીવાળીભાઈ શ્રદ્ધાવાન ધર્મનિષ્ઠ અને પાલનપુરમાં ડાયરામાં સંવેગી ઊર્ફે વિમળગછના ઉપાશ્રયમાં મહારાગી શુદ્ધક્રિયાયેગી ઉગ્ર તપસ્વી સકળસંવેગીશિરોમણિ નિષ્કલંક ચારિત્ર ચૂડા મણિ તપાગચ્છાધીશ્વર શ્રીમદ પન્યાસ દયાવિમ
જી ગણિવરના શિષ્ય દ્રિક પરિણામી સુમતિવિમળજીના ગુણાનુરાગી હે દીવાળીબાઈ સાથે હરહંમેશ ગુરૂને વંદન કરવા આવતા. ગુરૂના વધુ ને વધુ પરિચયમાં આવ્યા. આ રીતે સદ્દગુરૂસમાગમરૂપ જીવન પ્રગતિને ઉષાકાળ દીવાળીબાઈ દ્વારા મૂળચંદના જીવનમાં સહેજ સુષુપ્ત ; ધર્મ-બીજ પલવિત થયું અને રોજેરોજના : ગુરૂના સમાગમ અને ઉપદેશથી અંકુરિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com