________________
૭૦ : મેવાડના ગુહિલેા
કરી, તેણે ગુહિલ લખ્યું છે, અને તેને અપના પુત્ર કહ્યા છે. વસ્તુતઃ ગુહિલ વ્યક્તિવાચક નામ નથી પણ અવટ'કવાચક છે. અર્થાત તે ઉપરથી જણાય છે કે સમરિસંહના સમયમાં સ્વવંશના પ્રાચીન ઇતિહાસ ઉપર અંધકાર છવાતા જતા હતા.
ત્યાર પછી ૧૦૦ વર્ષે મહારાણા કુંભે પેાતાના વંશના ઇતિહાસનું સંશાધન કરાવ્યુ, અને તે ઇતિહાસ શિલાલેખામાં તથા ગ્રંથામાં ગૂંથી દીધા (જુઓ પાછળ ). તેના પુત્ર રાયમલજીએ એકલિંગ મહાદેવના મંદિરમાં ઇ. સ. ૧૪૯૭માં એક લેખ કાતરાવ્યા. તેમાં પ્રસ્તુત વિષયના સંબધમાં યથાર્થ અને સવિસ્તર ઇતિહાસ આપ્યા છે. તે લેખમાંથી નીચે પ્રમાણે વચના પ્રાપ્ત થાય છે.
श्री मेदपाटभुवि नागहदे पुरेऽभूत् ॥ वाष्पों द्विजः शिवपदार्पितचित्तवृत्तिः ॥१२॥
श्रीमत्रिकूटगिरिमंदिरमारराध ॥ हारोतरा शिरिह शंकर मेकलिंगं ॥१३॥
हारीत शिरभवद् गुरुरस्य साक्षाद् ॥ आराध्य शंभुमभजत् परनां मुदं यः ॥ १४ ॥
आशास्यतेशकृपया मुनिना च तेन । वंशस्य निर्जित विरुद्धमधीश्वरत्वं ॥१५॥ हारोतरा शिवचनाद् वमिदुमौले - । रासाद्य स द्विजवरो नृपतिर्बभूव ॥
पर्यगृहन्नृपसुताः शतशः स्वशत्तया ।
ऽजैषीच राजकमिला सकलां बुभोज ॥ १६ ॥ १७
૬૭. Bhavnagar Inscriptions, p. 118. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com