________________
મેવાડના ગુહિલેા : ૪૫
નથી; તેઓએ પોતે જ પેાતાને મૈત્રકવ'શી કહ્યા છે. મૈત્રકવંશના અર્થ સૂર્યવ ંશ થઇ શકે, પરંતુ પુરાણામાં કે મહાભારત અને રામાયણમાં પણ સૂર્યવંશના પર્યાય મૈત્રકવ શ જોવામાં આવતા નથી તેથી મૈત્રકવંશને કેાઇ સ્વતંત્ર વંશ જ માનવે પડશે. એટલું જ નહિ પણ વલભીપુરનો નાશ ઇ. સ. ૫૨૪માં નહિ, પણ ઇ. સ. ૭૭૫માં સિ ંધના આરએએ કર્યાં હતા, તે પણ ચાક્કસ છે. ૪૮ એથી ઊલટું મેવાડના સલપુરુષ ગુહાદિત્યથી પાંચમી પેઢીએ થઇ ગયેલ શીલાદિત્યના એક લેખ વિ સ. ૭૦૩ ઇ. સ. ૬૪૬ના પ્રાપ્ત થયા છે; તે ઉપરથી ગુહાદિત્યનો સમય ઇ. સ. ૫૬૬ના એઝાશ્રી અટકળે છે, તે ખરાખર છે. ( પૃ. ૪૦૨) આ બંને હકીકતા જોતાં મૂલપુરુષ ગ્રુહદત્ત સાથે ઉપર્યુક્ત લેખમાં કહેલ શીલાદિત્ય સાથે કંઇ પણ સંબંધ હતા નહિ, એમ સ્પષ્ટ થાય છે. રાણા રાયમલ્લજીના કુંવર પૃથ્વીરાજની પરવાનગી મેળવનાર જૈન શેઠે પેાતાના ધર્મગ્રથામાં લખેલી કથાઓને અનુસરીને પોતાના રાજ્યકર્તાઓને ભલુ મનાવવાને જે કંઈ લખે, તે તે કદાચ ચાલી શકે. પરંતુ વિદ્વન્દ્વય એઝાશ્રીએ આ લેખને મહારાણા કુંભા અને રાણા રાયમલજીના લેખા સામે મૂકવાને શા માટે હિમ્મત કરી છે, તે સમજી શકાતું નથી. સારાંશ એ જ છે કે તે લેખમાં લખેલ હકીકત કેવળ અયથાર્થ હાવાથી, તેનુ ં અપ્રામાણ્ય સ્વતઃ સિદ્ધ થાય છે. હવે રહ્યા રાયસાગરના લેખ. વિદ્વ આઝાશ્રીએ તે લેખની ઉપેક્ષા કરી છે, તે ચેાગ્ય જ છે. જે સમયે દિલ્હીના તખ઼ ઉપર હિંદુ ધર્મનું નિક ંદન કાઢી નાખવાને ભગીરથ ઉદ્યોગ કરનાર ઔરગમ જેવા મદ
૪૪. History of Mediaeral Hindu India, by C. Y. Vaidya Vol. I p. 243
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com