________________
મેવાડના ગુહિલેા : ૪૧
કહ્યા છે તેની સામે વિદ્રય એઝાશ્રીએ આ લેખને મૂકા છે. ( ‘ રાજપૂતાનેકા ઇતિહાસ ' પૃ. ૩૮૧ ).
,
આ લેખ ઉપર્યુક્ત બે લેખાના મધ્યગાળામાં લખાયે છે. તે લેખ ચિતાડના શ્યામ પાર્શ્વનાથમદિરના જૈનાચાર્ય પ્રદ્યુમ્ન સૂરિના ઉપદેશથી રાણા સમરસિ ંહનાં માતુશ્રી જચતલ્લદેવીએ તે મંદિર ખ ંધાવ્યુ, અને પેાતાના પુત્ર પાસે તેના ખર્ચના ખ ંદોબસ્ત કરાવ્ચેા, તેની પ્રશસ્તિ આ લેખમાં કેાતરવામાં આવી છે. (પૃ. ૪૮૦) તે લેખમાંથી નીચે પ્રમાણે વચના પ્રાપ્ત થાય છે. श्री एकलिंग हराराधन पाशुपताचार्यहारीतराशिः क्षत्रिय गुहिलपुत्र सिंहलब्ध महोदयाः ||
...
અહીંઆં એઝાશ્રીએ ગુહિલના અર્થ શુદત્ત કર્યાં છે. (પૃ. ૩૮૧). અને ક્ષત્રિય વિશેષણ તેને લાગુ પડે છે, એમ તેઓનુ કહેવુ છે. પરતુ ગુહિલ શબ્દના પ્રથમ પ્રયોગ ગ્રુહદત્તથી છઠ્ઠી પેઢીએ થઇ ગયેલ રાજા અપરાજિતના વિ. સ. ૭૧૮ ઇ. સ. ૬૬૧ ના શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે ( પૃ. ૪૦૩ ). તેમાં અપરાજિતને ગુહિલવંશી કહેલ છે. તે લેખના ગુહિલના અથ ગુરુદત્ત નહિ પણ ગુરુદત્તના વશ એવા જ થાય છે. ત્યાર પછી લગભગ ત્રણસે વર્ષ પછી એટલે ઇ. સ. ૯૭૭ના આટપુરના શિલાલેખમાં પણ ગુરુદત્તને ગુહિલ કહ્યા નથી. ત્યાર પછી લગભગ ત્રણસેં વર્ષો પછી રાણા સમરિસંહના સમયમાં ગુહિલવંશની ઉત્પત્તિનું જ્ઞાન લુપ્ત થયું હતું. તે જ કારણથી સમરસિંહના લેખામાં ખપને મૂલપુરુષ કહ્યા છે, અને ગુહિલને તેના પુત્ર કહ્યા છે. તે સિવાય પણ ત્યાં જે વંશાવલિ આપી છે, તેમાં અનેક અશુદ્ધિએ જોવામાં આવે છે. તે અત્યાર પછી લગભગ ખસે વર્ષે રાણા કુંભાએ સુધારી
શુદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com