________________
મેવાડના ગુહિલેા : ૩૯
કારણથી શક્તિકુમારના આટપુરના લેખના પ્રમાણની સામે આ લેખને મૂક્યા છે. ( ‘ રાજપૂ તાનેકા ઇતિહાસ ’ પૃ. ૩૭૮–૩૭૯). તે લેખ એકલિંગ મહાદેવના મદિર પાસે આવેલ લકુલીશ અથવા નાથમંદિરમાંથી પ્રાપ્ત થયા છે. તેમાં પ્રથમના આઠે લેાકેામાં નાગહૃદનુ, ખપ્પનું અને તેના વંશજ ગુહિલ રાજાએનું વર્ણન કર્યું છે. થી ૧૩મા શ્ર્લાકમાં લકુલીશ સંપ્રદાયની ઉત્પત્તિનું તથા તેના ચેાગીએ અને નાથસાધુઓનુ વર્ણન કર્યુ છે. ૧૪થી ૧૬મા શ્લોકમાંથી નીચે પ્રમાણે વચને મળી આવે છે
×× Èરા સમુતાત્મમદ્દસ: ××× યોનિઃ शापानुग्रहभूमयो हिमशिलाबन्धोज्वलादागिरेः ॥ રામે તો રંજીત્રા નૈતિપિશુના ××××
( અર્થાત્ ) તે નાથસાધુએ શાપ આપવામાં તેમ જ અનુગ્રહ કરવામાં બહુ સમ હતા, તથા હિમાલયથી સેતુબંધ સુધી રઘુ શતી કીતિ ફેલાવનારા હતા. ( પૃ. ૩૭૯ ).॰
અહીંઆં જે રઘુવંશ શબ્દના પ્રયોગ કરવામાં આવ્યો છે, તે ગુહિલેાના મૂલ પુરુષોને પણ લાગુ પડે છે, એમ એઝાશ્રીની વિવક્ષા જણાય છે. પરંતુ ત્યાર પછી તુરત લખાયેલા આટપુરના શિલાલેખથી એ તેા નિશ્ચિત થાય છે કે તે સમય સુધી, મૂલ પુરુષ ગ્રુહદત્ત વિપ્ર હતા તે માન્યતામાં, કંઇ પણ ફેરફાર થયા ન હતા. તેના વશો ક્ષત્રિયેા કહેવાયા, તે તે તે લેખમાં પણ લખ્યું છે. તે આ સ્થળે મૂલ પુરુષનુ વિપ્રત્વ શી રીતે ઉડાવી દેવાય, તે સમજી શકાતું નથી. નાથસાધુ હારીતશિ
૪૦. Journal of The Bombay Asiatic Society, Vol. 29, pp. 166-67. તથા Bhavnagar Inscriptions, pp. 69-72. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com