________________
મેવાડના ગુહિલેા : ૨૫
નગડ નામ સૌથી પહેલુ' વાંચવામાં આવે છે.૨૩ તે જ કારણથી નવમા સૈકા સુધી શિલાલેખા અથવા દાનપત્રમાં નગર કે વડનગર તેમ જ નાગર ન લખાતાં આનંદપુર અને બ્રાહ્મણ પટ્ટાના પ્રયાગ થયેલા જોવામાં આવે છે. ખપ્પરાવલ ઇ. સ. ના આઠમા સૈકામાં થઇ ગયા. તે સમયે તે આનંદપુરના બ્રાહ્મણ તરીકે જનતામાં ઓળખાતે હાવાથી દેવશર્માએ ચિતાડના લેખમાં તેને આનંદૅપુરના વિપ્ર કહ્યા છે, તેમાં કંઇ આશ્ચર્ય જેવું જણાતું નથી. આનદપુર અથવા વડનગરમાં મુખ્ય વસતિ નાગરેાની જ હતી; કદાચ કાઈ ખીજા બ્રાહ્મણી વખતેાવખત ત્યાં આવીને રહ્યા હાય, તેા તે પણ બનવા યેાગ્ય છે. છતાં ત્યાંના મૂલનિવાસી
આ નાગરા જ હાવાથી આનંદપુરના બ્રાહ્મણેાથી વડનગરના નાગરી એવેા જ અથ હજુપણુ સમજવામાં આવે છે. ઇ. સ. ૧૫૧૮માં અચલ દ્વિવેદીએ નિણૅયદ્વીપકના ગ્રંથ લખ્યા છે, તેમાં વડનગરની વ્યુત્પત્તિ સમજાવતાં તે સમયે ત્યાં મુખ્ય વસતિ નાગરોની જ હતી એમ તેઓએ કહ્યુ છે. છેક ઇ. સ. ૧૭૨૫માં મરાઠાઆએ વડનગર છેલ્લી વાર ભાંગ્યું ત્યાં સુધી ત્યાંના બ્રાહ્મણે ને ખાીખાન જેવા સમર્થ મુસલમાન ઇતિહાસકારે તેમ જ એદલજી ડાસાભાઈ જેવા ગુજરાતના ઇતિહાસકારે ત્યાંના બ્રાહ્મણાને નાગરા જ કહ્યા છે.પ
વિદ્વન્દ્વ વૈદ્યમહાશયે ઉપસ્થિત કરેલ ચર્ચાની મીમાંસાને કંઇક અતિવિસ્તર થઈ ગયા છે, છતાં તેનું પૂરેપૂરૂ નિરૂપણુ તે એક પૃથક સ્વતંત્ર લેખથી થઇ શકે. અત્ર તે એ જ વિવક્ષા
૨૩. પ્રાચીનલેખમાલા ભા. ૧ પૃ. ૧૮૪, ૨૪. નિર્ણયદીપક પુ. !. પૃ. ૨-૪.
૨૫. History of India by Sir H. Elliot p. 529. and History of Gujarat, by Edalji Dosabhai, p. 169.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com