________________
ટ
ગાત્રપ્રવત્તક ઋષિએના કાળ તા તેથી પણ પૂર્વના મનાય છે. તે સમયાન્તરમાં બ્રાહ્મણેા અને ક્ષત્રિયાને અનેક અનાય, વિદેશીય, જાતિએના સંસગ માં રહેવું પડયુ છે. તેવી પરિસ્થિતિમાં તેએામાં અન્યાન્ય કેટલું બધું સાંકય થઇ ગયું હશે, તે સમજી શકાય તેમ છે. હજારા વર્ષથી સૂર્ય, ચંદ્ર અને ઋષિઓનાં ખીજતત્ત્વા (Germplasms) ને પ્રવાહ અવિચ્છિન્નપણે શુદ્ધ સ્વરૂપમાં વહેતા આવે છે, એમ કદી પણ માની શકાય નહિ. વળી હાલમાં તે નાતિ તથા વર્ષોંના મૃત્યુઘંટના નાદો કપટને ભેદી રહ્યા છે, તેવી પરિસ્થિતિમાં કોઇપણ જાતિ અથવા કુળની ઉત્પત્તિ શેાધવામાં વાવિવાદ કરવા, તે અસ્થાને જ છે. છતાં જ્યારે તે વિશેની ચર્ચા બંધ પડી નથી, તેમ જ જે દૃષ્ટિએ તે પ્રશ્નનું નિરીક્ષણ થવું જોઇએ, તે રીતિએ થયું નથી, તે જ કારણથી સાથેના લેખ લખાયા છે. તે સિવાય બીજો કંઇ પણ હેતુ નથી. છેવટ, આ લેખનુ પ્રકાશન કરવામાં ભાવનગરસાહિત્યપરિષદ્ ક્ડની કા વાહક સમતિએ જે આર્થિક સાહાચ્ય આપી છે, તેમ જ મારા જે જે મિત્રાએ આ વિષયના સંબંધમાં અગત્યની સૂચનાએ કરીને તેમ જ પ્રૂફ વાંચી સુધારીને મને જે મદદ કરી છે, તે સા આ સ્થળે અંતઃકરણ પૂર્વક આભાર માનુ છું.
} માનશ’કર પીતાંબરદાસ મહેતા
ભાવનગર,
તા. ૨૧–૯–૧૯૩૩,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com