________________
४८
पाएसु वंदणं जुत्तं, नो कप्पूराइखेवणं । साविया धवले दिति, एसो सुगुरुदि(सिक्खिओ ॥१६॥ (पादयोर्वन्दनं युक्तं, न कर्पूरादिक्षेपणम् । श्राविका धवलान् ददंत्येष(विधिः) मुगुरुदी(शि)क्षितः॥)
(૧૬) એ જ વાચનાચાર્ય મહારાજના ચરણોમાં વંદન કરવું એગ્ય છે, નહીં કે કપૂર આદિનું ઉખેવવું, અને તેમની સન્મુખ શ્રાવિકાઓ મંગલગીત ગાય છે. આ વિધિ સગુરુ નિર્દિષ્ટ છે, અથવા તે આ સુગુરુની આવી (આજ્ઞા) શિક્ષા છે.
पहुजिणवल्लभसरिसो, वाणायरिओ वि होइ जइ कोवि । कप्पूरवासखिवणं, तस्स सिरे कीरई जुत्तं ।। १७ ।। (प्रभुजिनवल्लभसदृशो, वाचनाचार्योऽपि भवति यदि कोऽपि। कर्पूरवासक्षेपणं, तस्य शिरसि क्रियते युक्तम् ॥)
(૧૭) પૂજ્ય શ્રી જિનવલુભજી મહારાજ જેવા પ્રભાવશાળી જે કઈ સમર્થ વાચનાચાર્ય હેય તે તેમના મસ્તક પર કપૂરવાસ નાંખવા યે છે.
कीरइ वासनिक्खेवो, उवज्झायस्स य संगओ। अक्खए य सकप्पूरे, न दिजति य तस्सिरे ॥१८॥ (क्रियते वासनिक्षेप उपाध्यायस्य च सङ्गतः । अक्षतान् च सकर्पूरान् , न दीयन्ते च तच्छिरसि ।)
(૧૮) ઉપાધ્યાયજી મહારાજ ઉપર વાસ-ક્ષેપ કર ગ્ય છે, પરંતુ કપુર સહિત અક્ષતે એમના મસ્તક પર નહીં નાંખવા.
जो सीहठाणीओ सूरी, सो होइ पवयणपहु त्ति । पवयणपभावणाहेडा, तस्स पइसारओ कुज्जा ॥१९॥ (यः सिंहस्थानीयः सूरिः, स भवति प्रवचनप्रभुरिति । प्रवचनप्रभावनाहेतोः, तस्य पदसारकः कुर्यात् ॥)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com