________________
શિરોમણિ શ્રીજિનેશ્વરસૂરિએ ચૈત્યવાસીઓના પ્રબલતમ દુર્ગમાંજ સુરંગ ચાંપી, એમને પ્રચંડ વિરોધ કર્યો, ને સમ્રાટ દુર્લભરાજ ચૌલુક્યની રાજસભામાં ચૈત્યવાસીઓને પરાભવ આપી પિતાના ગચ્છને વાસો “ખરતર”— ખૂબ જ સાચા નામ સંપ્રાપ્ત કર્યું. નવાંગ સૂત્રના વૃત્તિકાર સુવિખ્યાત દાર્શનિક આચાર્ય શ્રી અભયદેવસૂરિએ પિતાના ગ્રન્થ તેમજ ઉપદેશદ્વારા આ કાર્યને વિપુલ વેગ આપો. એમના શિષ્ય શ્રીજિનવલલભસૂરિ તેમના સમયના સર્વશ્રેષ્ઠ વિદ્વાન લેખાતા. એમણે અનેક ઉચ્ચતમ કોટિના ગ્રન્થની રચના કરી, એટલું જ નહીં કિન્તુ રાજસ્થાન, વાગડ અને માળવામાં વિહાર કરી સત્ય ધર્મને પ્રચાર કર્યો ને વિધિચની સ્થાપના કરી. (દાદા શ્રીજિનદત્તસૂરિ રચિત) ચર્ચરીના કથનાનુસાર આ૦ શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથનું મનન કરીને શ્રીજિનવલ્લભ સૂરિએ વિધિમાર્ગનું પ્રકાશન કર્યુ (શ્લેક ૧), જે જે વાત ઉપર શ્રીહરિભદ્રસૂરિજીએ આક્ષેપો કર્યા હતા તે બધીએ વાતે વિધિમાં વર્જિત હતી, તે વિધિમાં રાત્રિના સમયે નૃત્ય અને પ્રતિષ્ઠાઓ નહોતી થતી, વેશ્યાએ હેતિ નાચતી, રાત્રે ચૈત્યમાં સ્ત્રીઓને પ્રવેશ નહોતે થતો, અહિં જાતિ યા જ્ઞાતિને કદાગ્રહ હે તેમ લગુડ રાસ રમવા આદિ વર્જિત હતા, શ્રાવકે જેડા પહેરીને અંદર હોતા આવી શક્તા તે આ વિધિમાં તાંબૂલ ભક્ષણ નૃત્ય હાસ્ય, કીડા તથા એવા પ્રકારના બીજા અનેક જિનપદેશ વિરુદ્ધ કર્તવ્યો સર્વથા નિષિદ્ધ હતા, ચિતોડ, નરવર, નાગોર, મટ આદિના વિધિચત્યમાં આ બધી શિક્ષાએ પ્રશસ્તિ રૂપે શિલાલેખે કરી લગાવી દીધી હતી. એમના શિષ્ય થયા સુપ્રસિદ્ધ દાદા શ્રીજિનદત્તસૂરિજી મહારાજ, જેમનું જીવનચરિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com