________________
પ્રવેશિકા :
બિકાનેરના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત શ્રીઢશરથજી શર્મા એમ. એ. મહેાય.
અંતિમ જૈન તીથ કર શ્રીમન મહાવીર સ્વામી અને મહાત્મા બુદ્ધુ પ્રાયઃ સમકાલીન હતા. હૃદયહીનતા અને દંભના વિરોધ કરી આ મહાન આત્માઓએ સ'સારને કારુણ્યના-અનુકમ્પાના ઉપદેશ અય્ય. પરન્તુ બૌદ્ધધર્મ આજે ભારતમાંથી વિલીન થઇ ચુકયા છે. એમના વિહાર કે મડામાં ‘બુદ્ધ” શરણં ગચ્છામિ' ‘ધર્મ' શરઝુ' ગચ્છામિ, ’ · સંઘ શરણુ ગચ્છામિ 1'ના નાદ આજે સંભળાતો નથી. જે ધર્મના ચક્રવર્તી સમ્રાટ અશોક જેવા મહાસમ રાજવીઓએ પ્રચાર કરેલ એ ધર્મના આજે ભારતીય અનુયાયીઓ માત્ર આંગળીને વેઢે ગણી શકાય તેટલાંજ રહ્યાં છે! આ મહાન પરિવર્તન શુ ધાર્મિક અત્યાચારને કારણે થયું ? શું પુષ્પમિત્ર અને શશાંકની સમશેરે (તરવારે) આ ધર્મ ને નાશ કર્યો? ભારતીય ઇ િતહાસનું પાને પાનુ પુકારી પુકારીને કહે છે કે નહીં, હરગીઝ નહીં, ઔદ્ધધમ પર છેવટ સુધી ભારતીય રાજાઓની કૃપા રહેલ. તેમ છેવટ સુધી તેમના વિહારો અને સ ઘારામેના સર્જન થતા રહ્યો છે, એને કેાઈએ નષ્ટ કરેલ નથી, કિંતુ એ સ્વય' નષ્ટ થઇ ગયા. વિલાસિતા, શિથિલતા અને ઉત્સાહીનતાએ એને એટલા તો કુંઠિત કરી નાંખ્યા કે પુનઃ તેમાં ચેતન ન આવી શકયું, તે નજ આવી શકયું . સહજયાન. વયાન. કુલયાન. આદિનાં સર્જના કરીને તે પાતેજ અનાચારોથી ઘેરાયા એન નહીં પણ બીજાઓને પણ એનાથી ગ્રસ્ત બનાવી ભારતના અધઃપતનનું ખાસ કારણ બન્યું. ઈસુ ખ્રિસ્તની આઠમી સદીની આસપાસ જૈન ધમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com