________________
મહિલા મહાદય.
પછી સ ંસ્કાર કરાવનાર ગંધ, પુષ્પ, અક્ષત વગેરે ચીજોથી સૂર્ય પૂજા કરે.
૪૧
આવી રીતે પૂજન કરી ખળક અને તેની માતાને સાક્ષાત્ સૂર્યની સામે ઉભાં કરી દન કરાવવાં. અને આગળ सभेो मंत्र मोसवेो:
ॐ ॐ सूर्योसि दिनकरोसि तमोपहारिसहस्रकिरणोसि जगच्चक्षुरसि प्रसीद अस्य कुलस्य तुष्टिं पुष्टिं प्रमोदं कुरु कुरु शांतिहितो भव अर्ह ॐ ते पछी
सर्वसुरवंद्यः कारयिता पूर्व सर्वकार्याणाम् । भूयान्त्रिजगच्चक्षु मंगलदस्ते सपुत्रायाः || તદ્દન'તર જિન પ્રતિમા અને સૂર્ય મૂર્તિનું સંસ્કાર કરાવનાર વિસર્જન કરે. તે દિવસની રાત્રિએ ચદન ૮ કરાવવું, તે પણ ધાતુની જિન પ્રતિમા સ્થાપન કરી વાસક્ષેપથી પૂછ બીજા પાટલા ઉપર ચાંદી કે સફેદ સુખડની ચંદ્રની મૂર્તિ સ્થાપી નીચે લખેલા મંત્ર ભણી પૂજન કરે.
ॐ नमश्चंद्राय तारागणाधीशाय सुधाकराय इह जन्ममहोत्सवे सायुधः सवाहनः सपरिच्छदः आगच्छ आगच्छ इदं अर्ध पाद्यं बलिं गृहाण गृहाण सन्निहितो भव भय स्वाहा, जलं गृहाण गंधं पुष्पं अक्षतान् फलानि धूपं दीपं नैवेद्यं मुद्रां सर्वोपचारान् गृहाण, शांतिं कुरु कुरु, ऋद्धिं दृद्धिं सर्वसमीहितं देहि देहि स्वाहा |
આવી રીતે ચદ્રમૂર્તિનું પૂજન કર્યાં પછી સાક્ષાત્ ચદ્રનાં દર્શન કરાવી પછી સંસ્કાર કરાવનાર આ મંત્ર એલે:
ॐ ॐ चंद्रthe faशाकरोसि नक्षत्रपतिरसि सुधाक
P
Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com