________________
દ્વિતીય-પરિચ્છેદ.
૫
પાપડી ), લીંડી પીપર, શેાધેા હિંગળક, હેરફેદળ, રાઇ, કાળુ અને પીળુ ખાપરિયુ, ખેારાસાના અજમા (શુદ્ધ કરેલા) શેષગુ ંદર, કડાછાલ, કચૂરા, એદાર, સુગંધીવાળા અને મેથ એ બધાં સરખાં લઇ ખાંડી વસ્ત્રગાળ કરી સાકર મેળવી ઢાડેમના રસ સાથે ઘુંટી વટાણા જેવડી ગાળીઓ મનાવી છાંયડે સુકવી બાળકને રાજ ખવરાવવી કે જેવી સારી પેઠે તન્દુરસ્તી જળવાઈ રહે છે. ખાળકને ઉંઘાડવા અણુ કે અીઝુવાળી બાળાગાળી કદી વાપરવી નહીં. કેમકે મીણુની આદતથી માળક નખળું~એઢી,મિજાજી અને પરાધીન અનેછે. માટે બાળકને મીઝુના સ્પર્શ થવા દેવા નિહ. બાળકને બળીયા શીળી કઢાવવાં—
મોટા ભાગે ખાળકાને આરી-અછમા કે શીળીના ભય વધારે રહે છે. શીળીના રોગને માતા-મસૂકા કે શીતળાના નામથી આપણે ઓળખાવીએ છીએ. મહેામેદના ચેચક, અગાળીએ વસન્ત અને ઈંગ્રેશે સ્માલપાકસના નામથી એળ-. ખાવે છે, એ રાગ મહાન દુષ્ટ છે. એમાંથી ઉગયું એ મરણના મ્હાંમાંથી બચ્યું ગણાય છે અને મચી જાય છે તેા પણ નિશાની ઘેાડી કે ઘણી પશુ રહેવા તા પામેજ છે. એના લીધે કાઇ કદરૂપાં, આંધળાં, લૂલાં, લંગડાં, કાણાં, ફૂલાવાળાં, ઢળકતા ડાળાનાં, મહેરાં અને ફૂમડાં બની જાય છે કે જેના લીધે તેનુ જીવન નકામુ જાય છે. એ રોગ ગર્ભાધાનથી જ બાળકના અદનમાં દાખલ થયેલા હોય છે; કેમકે રજસ્વળા ન થવાથી-ગર્ભ રહી રક્ત બંધ પડે છે તેની ગરમીથી બાળકના અદનમાં વાસ કરી રહે છે. જ્યારે જન્મ થાય છે ત્યારે વખત આવ્યે તે ગરમી બહાર ઉભરાઇ આવે છે; કારણ વિષષિત વાયુને લીધે પોતે પ્રગટ થાય છે અને ચેપી સંસર્ગથી થનારી-ફેલાવનારા રાગ હાવાથી જે માહાલા કે ગામમાં જ્યાં એ એકને લાગુ થયા કે તે બધે ફેલાઈ વળે છે. એવા રાગીને દેશી રિવાજ મુજબ પહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com