________________
૪
મહિલા મહાય.
તેના લાહીનાં તરસ્યાં અના છે? કેમ તેને બદલે સારા મેવા માલતાલ કે જે મગજ મદનને જોરદાર બનાવે તે ખવરાવવામાં બેદરકાર રહી ઝેરની ગાળી રૂપ ઘરેણાં ઘડાવી લટકાવી તેમને જોખમમાં ઝોંકાવા છે ? કેમ સારાં વસ્ત્ર પહેરાવીને જ સતાષ માનતા નથી ? દાગીનાની લાલચુ માતાએ જરા ચેતા ને હિતાહિતના વિચાર કરતાં અના.
બાળમજન
આળકને જન્મથી માંડી પાંચ વર્ષનું થાય ત્યાં સુધી હંમેશાં જરૂર કાજળ આંજવુ, કાજળ ઘી કે એરડીયાના દિવાથી પાડી ઘીમાં કાલવી તેની અંદર ઉમદા ખરાસ, એલચી, ધેાળા મરી ચીનાઇ સાકર થાડા પ્રમાણમાં નાખી કાજળ તૈયાર કરવું, અને બાળકની આંખ્યામાં સાફ આંગળીથી ( પહેલા ડાબી અને જમણી આંખમાં ) કાજળ આંજવું, કે જેથી આંખ મેટી દેખાવડી અને રેગ રહિત બને છે. બાળાગાળી
નિયમીત રીતે ઉછેરતાં બાળકને કાઇ દવાની જરૂર જ નથી, છતાં કર્દિ જરૂરી જેવું જણાય ( દુખળ શરિર કે દદાના હુમલા થતા જણાય) તેા અતિવિ બંની કળી, લી'ડીપીપર અને ઉત્તમ બનાવટના મડુર. એ અધાં સરખાં લઈ પાણી સાથે છુટી એક જીવ કરી મગ જેવડી ગોળીઓ વાળી ઉપયાગમાં લેવી જેથી આળક બળવાન લાહીવાળુ અને નિરોગી અને છે. અગર નીચે પ્રમાણે ખાળાગાળી કરીને દેવી. એલચી, જાયફળ, લવીંગ, અજમાદ, કરમાણી, અજ મા,દ્વિવેચી અજમા, વાપુ ભાં, મરડાશિંગ, કચ્ચાંના ગાળા, ઇંદ્રજવ, અતિવિષ, ખીલીના ગર્ભ, વાવડીંગ, સવા, સાકર, વાવેલી ભાંગ, કેસર, આંબાની ગોટલી, કાથા, સંચળ, ધાવડીનાં ફૂલ, સુંઠ, જાપુના ઠળીઆના મીજ, પિત્તપાપડા (ખાખરાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com