SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મહિલા મહોય. દામાં રાખે છે, કાળા લુગડાને અને કઈ ખરાબ જનને પડછા પણ પડવા દેતા નથી. લીંબડાની ડાળીઓ તાજીને તાજી કેકાણે ઠેકાણે ત્યાં બેસી રાખે છે. હવા સ્વચ્છ થવા સુગધી ધૂપ કર્યા જ કરે છે. જ્યહરા વાવે છે, કેસરચંદનના છાંટા નાખે છે, અને કેઈને આવ જા કરવા દેતા નથી, ન કપડાં ધોવાં, ન હજામત કરાવવી, ન કેઈને દેવતા, કી આપે, એ રિવાજ રાખે છે. જો કે આ સર્વ શિવાને સકારણ છે, પરંતુ તેનું ખરું રહસ્ય સમજવામાં ન હોવાથી તે વહેમમાં ગણી તેને વળગી રહ્યા છે. લીમડાની હવા તે ખરાબ હવાને દૂર કરનારી અને રેગી બાળકને શાંતિ આ. પનારી છે. આવજા પરછાયે વગેરે બંધ કરવાનું કારણ ઝાઝી ભીડ કચપચ ન થવા દેવા માટે છે. વધારે લેકેની આવજાથી દરદી કંટાળે છે, ઘરનાં માણસે આવનાર જનારની ઠઠમઠ સત્કાર વગેરેમાં રોકાવાથી દેદીની બરોબર સંભાળ લઈ શકે નહીં, ઘણા જનના સંસર્ગથી હવા બગડે છે, અને તે ચેપી રાગ હેવાથી એકથી બીજે જલ્દી ફેલાવે થાય છે અને બૈરીએની નાહીમ્મત ભરી વાતનું વાતાવરણ સબળ થવાથી દહીં નાહિમ્મતદાર બને છે. ધૂપ, કેસર વગેરે સુગંધી પદાર્થો હવાને સુધારે છે, વહરા વગેરે ગરમીને ઓછી કરનારાં સાબને છે અને બોલચાલ દિ દેવતા પણ આવજા રોકવાને માટે જ છે. સફથી સરસ અને હેલે તે એજ ઉપાય છે કે બાળકને સીની કેતરાવવી કે જેથી એ દુષ્ઠ રોગને ભેગ થતાં બાળકે અટકી પડે છે. કદાચ શીળી છેતર્યા છતાં શીળી નીકળે તે પણ બહુજ કમોસમાં નીકળશે. શીળી કહેડાવતી વખતે ખાસ એ સાવચેતી રાખવાની જરૂર છે કે જે બાળકને ચેપ મુકવામાં આવે તે બાળક તન્દુરસ્ત-મજબૂત બાંધાનું જેવું, તેના વારસામાં રતવા, ચાંદી, કોઢ, ભગંદર, સંધીવા વગેરે દર્દાને ઉતાર પ્રાપ્ત થયેલ હોય અને ભરવાડ, રબારી, કેળા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy