________________
વાર મહર્ષિ મુકત દશાને પામીઆ, પરમ સ્થાન એ લેક મહિં લેખાય છે; ભસ્મ કર્યા છે કર્મ રિપુ ના શેષને, કર્મ યુગમાં કર્મ વિર મનાય છે, આજ સુષમ. ૩૨ સાયિક દર્શનને ક્ષાયિક ચારિત્રથી, સાયિક જ્ઞાને સિદ્ધિ પામ્યા નાથ રે; એ સિધિ તે આદિ અનતી જાણવી, વિજય કર્યો છે રાગ દ્વેષની સાથે જે આજ સુધર્મા. ૩૩ વિજય કર્યાથી મોક્ષ આદિને પામીઆ, બાન્યા જેણે સધળા પાપ સ્થાન જે; પાપ સ્થાને ફરી સજીવન થાય નહિં, તેથી સિદ્ધિ જંબુ અનંતી માન જે; આજ સુધર્મા. ૩૪
૧૮. વણ મહિં તે શામલી ને જાણવું, કાનનમાં નહિં નંદન વનની જેડ ; શાહમલીને નંદનવનના આશરે, સુપર્ણ સરખા દેવ કરે પ્રમાદ ; આજ સુધર્મા. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com