________________
કમે ચક્રી બ્રહાદ નડીઓ રે, સુલૂમ નરકમાંહે પડીઓ રે, ભરત બાહુબલશું ભડીઓ રે, ચક્રી હાર્યા રાય જસ ચડીઓ રે. ૨ સનતકુમારે સા રોગ રે, નલ દમયંતી વિગ રે; વાસુદેવ જરાકુમારે માર્યો રે, બલદેવ મેહનીએ ધાર્યો રે. ૩ ભાઈ શબ મસ્તકે વહીઓ રે, પ્રતિબોધ સુરમુખે લહીએ રે; શ્રેણિક નરકે પહતા રે, વન ગયા દશરથ પુરા રે. ૪ સત્યવંત હરિચંદ ધીર રે, ડુંબ ઘરે શિર વધું નીર રે; કુબેરદત્તને થયે કુગ , બહેન વળી માતાજું ભેગ રે. ૫ પરહથ્થ ચંદનબાળ રે, ચઢિયે સુભદ્રાને આળ રે; મયણરેહા મૃગાંકલેખા રે, દુઃખ ભેગવીઆ તે અનેકા રે. ૬ કરમે ચંદ્ર કલંક્યો રે, રાય રંક કેઈ ન મૂક્યો રે; ઇંદ્ર અહલ્યાશું રે, ચણાદેવી રવિ માઉ કીધો રે. ૭ ઈશ્વર નારીએ નચાવ્યો રે, બ્રહ્મા ધ્યાનથી ચુકાવે રે, અઈ અઈ કરમ પ્રધાન રે, જીત્યા જીત્યા શ્રી વદ્ધમાન રે. ૮
ઢાળ દશમી ઈમ એ કર્મ હણ્યા સવિ, ધીર પુરુષ મહાવીર, બાર વર્ષ તપે ત૫, તે સઘળે વિણ નીર; શાલિવૃક્ષ તળે પ્રભુ, પામ્યા કેવલજ્ઞાન, સમવસરણ રચે સુર, દેશના દે જિનભાણુ. અપાપા નયરે જુઓ, યજ્ઞ કરે વિપ્ર જેહ, સર્વ બુઝવી દીક્ષા દીધી, વીરને વંદે તે ૌતમ બષિ આદે, ચારશે ચાર હજાર, સહસ ચાદ મુનિવર, ગણધર વર ઈગ્યા. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com