SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ શરુ સવિ દશ દિશે ગયા, તેણે આવી કહ્યું મુનિ કિહાં ગયા? ષિરાયા ઉપર મૂરખ કેપિયા એક ચરણ ઉપર રાંધી ખીર, તેણે ઉપસર્ગે ન ચળ્યા ધીર, મહાવીર શ્રવણે ખીલા ઠેકીઆ એ. ઠેકીયા ખીલા દુઃખે પીત્યા, કે ન લહે તેમ કરી ગયા જિનરાજને મન શત્રુ મિત્ર સરખા, મેરુ પરે ધ્યાને રહ્યા. ઉનહી વરસે મેઘ બારે, વીજળી ઝબુકે ઘણી; બેહુ ચરણ ઉપર ડાભ ઊગ્ય, ઈમ કહે ત્રિભુવનધણી. ૪ એક દિન ધ્યાન પૂરું કરી, પ્રભુ નયરીએ પહેતા ગોચરી, તિહાં વૈઘે શ્રવણે ખીલા જાણીઆ એ; પારણું કરી કાઉસગે રહ્યા, તિહાં વૈદ્ય સંચ ભેલા કીઆ, બાંધીયા વૃક્ષે દોર ખીલા તાણઆ એ. | ગુટક તાણી કાઢ્યા દોર ખીલા, વીર વેદના થઈ ઘણી; આક્રંદ કરતાં ગિરિ થયો શતખંડ, જુઓ ગતિ કર્મહતણી. બાંધે રે જીવડે કર્મ હસતાં, રોવતાં છૂટે નહીં, ધન્ય ધન્ય મુનિવર રહે સમચિત્ત, કર્મ એમ તૂટે સહી. ૬ ઢાળ નવમી જુઓ જુઓ કમે શું કીધું રે, અન્ન વર્ષ ઋષભે ન લીધું રે; કર્મવશ મ કરે કે ખેદ રે, મલ્લિનાથ પામ્યા સ્ત્રીવેદ રે. ૧ ૧. આ ગાથામાં કહેલી ખીર રાંધ્યાની, વરસાદ વરસ્યાની તેમજ ડાભ ઊગ્યાની વાત કેાઈ ચરિત્રમાં જણાતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034950
Book TitleMahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKunvaji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1942
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy