________________
ઢાળ સાતમી આલે આલે ત્રિશલાનો કુંઅર, રાજા સિદ્ધારથને નંદ કે, દાનસંવત્સરી એક એક કેડી આઠ લાખ દિન પ્રત્યે એ, કનક રયણ રૂપા મેતી તે, મુઠી ભરી ભરી એ. આલે. ૧
ધણ કણ ગજ રથ ઘેડલા એ, ગામ નયર પુર દેશ તે, મનવંછિત વળી એક નિર્ધનને ધનવંત કીયા એ, તસ ઘર ન એાળખે નારી તે, સમ કરે વળી વળી એ. આલે ૨
દુઃખ દારિદ્ર ટાન્યા જગતણા એ, મેઘ પરે વરસીદાન તે, પૃથ્વી અનૃણ કરી એક બહુ નર નારી ઓચ્છવ જુએ એ, સુર નર કરે મંડાણ તે, જિન દીક્ષા વરી એ. આલે. ૩
વિહાર કમ જગગુરુ કીઓ એ, કેડે આ માહણ મિત્ર તે, નારી સંતાપીઓ એ; જિન યાચક હું વિસર્યો એ, પ્રભુ ખંધથકી દેવદૂષ્ય તે, પટ ખંડ કરી દીએ એ. આલે૪
ઢાળ આઠમી જસ ઘર હાયે પ્રભુ પારણું, સુર તિહાં કંચન વરસે અતિ ઘણું, આંગણું દીપે તેજે તેહતણું એ દેવદુંદુભી વાજે એ, તેણે નાદે અંબર ગાજે એ, છાજે એ ત્રિભુવનમાહે સહામણું એ.
| ગુટક સોહામણું પ્રભુ તપ તપે, બહુ દેશ વિદેશે વિચરતા; ભવિ જીવને ઉપદેશ દેતા, સાતે ઈતિ સમાવતા. ષ માસ વન કાઉસગ્ગ રહી, જિન કર્મ કઠિન દહે સહી, ગેવાલ મૈ ભળાવી ગયા, વીર મુખે બોલે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com