SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ચંદનમાલા મુખ્ય, સાધ્વી સહસ છત્રીશ, દોઢ લાખ સહુસ નવ, શ્રાવક ઘે આશીશ; ત્રણ લાખ શ્રાવિકા, અધિકી સહસ અઢાર, સંઘ ચતુર્વિધ થાપ્યુંા, ધનધન જિન પરિવાર. પ્રભુ અશાક તરુ તળે, ત્રિગડે કરેઅ વખાણુ, સુણે મારે પરખદા, ચેાજન વાણી પ્રમાણ; ત્રણ છત્ર સાહે શિર, ચામર ઢાળે ઇંદ્ર, નાટક મદ્ધ ખત્રીશ, ચેાત્રીશ અતિશય જિષ્ણુ દ ફૂલ પગર ભરે સુર, વાગે દુંદુભી નાદ, નમે સકળ સુરાસુર, છાંડી વિ પરમાદ; ચિહુ રૂપે પ્રભુ સાથે, ધર્મ પ્રકાશે ચાર, ચાવીશમા જિનવર, આપે ભવના પાર. પ્રભુ વર્ષ મહાંતેર, પાળી નિર્મળ આય, ત્રિભુવન પગારી, તરણતારણુ જિનરાય; કાર્તિક માસે પ્રાંત દિન, દીવાળી નિરવાણુ, પ્રભુ મુક્ત પહેાતા, પામે નિત્ય કલ્યાણુ. લશ ઇમ વીર જિનવર સયલ સુખકર, નામે નવિધિ સંપજે; ઘર ઋદ્ધિ વૃદ્ધિ સુસિદ્ધિ પામે, એક મના જે નર ભજે. તપગચ્છ ઠાકર ગુવેરાગર હીરવિજયસૂરીશ્વર; હંસરાજ વદે મન આણુ દે, કહે ધન્ય મુજ એ ગુર્રા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૬ www.umaragyanbhandar.com
SR No.034950
Book TitleMahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKunvaji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1942
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy