________________
ccccc.066ccccccccccccccccc260616.be
શ્રી મહાવીરસ્વામીના પંચકલ્યાણકનું
૦૦૦૦૦૦૦e ૦૨૦૦
૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦G
સ્તવન
ઢાળ પહેલી.
સરસતી ભગવતી દ્વીએ મતિ ચંગી, સરસ સુરંગી વાણુ; તુજ પસાય માય ચિત્ત ધરીને, જિન ગુણુરચણુની ખાણુ. ૧ ગિરુઆ ગુણુ વીરજી, ગાઈશુ. ત્રિભુવન રાય; જસ નામે ઘર મંગળમાળા, તસ ઘર બહુ સુખ થાય. ગિ૦ ૨ જમૂદ્રીપ ભરત ક્ષેત્રમાંહે, નયર માહુણકુંડ ગ્રામ; ઋષભદત્ત વર વિપ્ર વસે તિહાં, દેવાન ંદા તસ પ્રિયા નામ. ગિ૦ ૩ સુર વિમાન વર પુષ્પાત્તરથી, ચવી ભૂપ લીએ અવતાર; તવ તે માહણી રયણી મધ્યે, સુપન લહે દશ ચાર. ગિ॰ ૪ રે મયગલ મલપતા દેખે, ખીજે ઋષભ વિશાલ; ત્રીજે કેસરી ચેાથે લક્ષ્મી, પાંચમે કુસુમની માળ. ગિ૦૫ ચંદ્ર સૂરજ ધ્વજ કળશ પદ્મસર, દેખે એ દેવ વિમાન; રયણુ રૈલ રચાયર રાજે, ઐાદમે અગ્નિ પ્રધાન, ગિ૦ ૬ આનંદભર જાગી સુંદરી, કથને કહે પરભાત; સુણીય વિપ્ર કહે તુમ સુત હશે, ત્રિભુવનમાંહે વિખ્યાત. ગિ ૭ અતિ અભિમાન કીચે મરીયચ ભવે, વિ જીએ કર્મ વિચાર; તાત સુતાવર તિહાં થયા કુંવર, વળી નીચ કુળ અવતાર. ગિ૦ ૮ ઇણે અવસર ઇંદ્રાસન ડેાલે, નાઘેર કરી હિર જોય; માહણી કુખે જગગુરુ પેખે, નમી કહે અઘટતુ હોય. ગિ૦ ૯ ૧ પુત્રીને પરણેલ પિતાના પુત્ર થયા તે. ૨ જ્ઞાનવડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com