SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ભવ ૬ હો-થુણ નગરીમાં બ્રાહ્મણ ત્રિદંડી. ભવ ૭ મે સૌધર્મ દેવલેકમાં દેવ. ભવ ૮ મો-અગ્નિદ્યોત બ્રાહ્મણ ત્રિદંડી. ભવ ૯ મે-બીજા ઈશાન દેવલોકમાં દેવભવ ૧૦ મે-મંદિરપુરમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ વિદડી. ભવ ૧૧ મે-ત્રીજા સનકુમાર દેવલોકમાં દેવ ભવ ૧૨ મો-વેતાબી નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ ત્રિદંડી. ભવ ૧૩ મોથા માહે કપમાં દેવ. ભવ ૧૪ મો-રાજગૃહી નગરીમાં સ્થાવર નામે વિપ્ર ત્રિદંડી. ભવ ૧૫ મે-પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ. અસંખ્ય ભવભ્રમણ. ભવ ૧૬ મે વિશ્વભૂતિ નામે ક્ષત્રિય. નિયાણું કરનાર, ભવ ૧૭ મે-સાતમા મહાશુક દેવલોકમાં દેવ. ભવ ૧૮ મે–પોતનપુરમાં ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ. ભવ ૧૯ મે-સાતમી નરકે નારકી. ભવ ૨૦ મેસિંહ. ભવ ૨૧ મે-ચાથી નરકે નારકી. અસંખ્ય ભવભ્રમણ. ભવ ર૨ મે-સાધારણ મનુષ્ય. ચક્રવર્તી થવાનું પુન્ય બાંધનાર. ભવ ૨૩ મા-પ્રિય મિત્ર ચક્રવર્તી મહાવિદેહે મુકા નગરીએ. ભવ ર૪ મે-સાતમા મહાશુક દેવલેમાં દેવ, ભવ ર૫ મો-છત્રિકા નગરીમાં નંદન નામના રાજર્ષિ. ભવ ૨૬ -દશમાં પ્રાણત દેવલોકમાં દેવ. ભવ ૨૭ મે-શ્રી મહાવીર પ્રભુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034950
Book TitleMahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKunvaji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1942
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy