SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ આદ્રીઆણાપુર મંડ@ા', 'ડણા પાપના પૂરા છ, જે ભવિયણુ સેવા કરે, સુખ પામે તે ભરપૂરા જી. ૨ - દીઠે અતિ આણુ છુ, ગગને જીસ્યા રવિચંઢા જી. ૩ પ્રણમું જોડી હાથ છ, છે, માગુ મુક્તિના સાથ જી. ૪ શ્રાવક અતિ ઉદ્યમ કરી, કીધા જિન પ્રાસાદે જી, કાઢ્યું પાપ ઠેલી કરી, પુણ્યે જગ જસાદા જી. ૫ ફલશ. સૂરત માહન વેલડી, સિંહાસન સાહે સદા, પ્રતિ મંગલ દીએ સદા, ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, શ્રી વીર પાટપરંપરાગત, શ્રી આણુવિમલસૂરીશ્વરુ, શ્રી વિજયદાનસૂરિ તસ પાટે, શ્રી હીરવિજયસૂરિ ગણુધરું; શ્રી વિજયસેનસૂરિ તસ પાટે, શ્રી વિજયદેવસૂરિ હિતકરુ, કલ્યાણુવિજય ઉવજ્ઝાય પડિત, શ્રી શુભવિજય શિષ્ય જય કરુ. ૧ સુર શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવની ટૂંક હકીકત, ભવ ૧ લા-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં નયસાર નામે ગામેતી, ભવ ૨ જોસૌધમ દેવલાકમાં દેવ, સમતિ પ્રાપ્તિ. ભવ ૩ જો–ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ ત્રિૠડીપણાની શરૂઆત. ભવ ૪ થા-પાંચમા દેવલાકમાં દેવ. ભવ ૫ મેાકેાલાક નગરમાં કૌશિક બ્રાહ્મણ ત્રિદડી. ૧ મૂળનાયક પ્રભુનું નામ લખ્યું નથી પરંતુ મહાવીરસ્વામી સભવે છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034950
Book TitleMahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKunvaji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1942
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy