________________
પદ
દેઢ માસી બે વાર કર્યા તે, ભ૦ મા ખમણ કર્યા બાર તે બહોતેર પાસખમણ કયીતે ભ૦ છઠ્ઠ બાઁ એગણત્રીશ સાર તે.૧૧ બાર વરસમાં પારણું તે, ભ૦ ત્રણસેં ને ઓગણપચાસ તે નિદ્રા બે ઘડીની કરી તે, ભ૦ બેઠા નહીં બાર વરસ તા.૧૨ કરમ ખપાવી કેવળ લહ્યું તે, ભ૦ ત્રિગડે પરષદા બાર તે ગણધરપદની સ્થાપના તે, ભ૦ જગ હુએ જયજયકાર તે.૧૩ ગણધર વર ઈગ્યાર હુઆત, ભ૦ ચઉદ સહસ સાધુ સુખકાર તે; છત્રીસ સહસ સાધવી હુઈ તે, ભ૦ શિયલ રયણ ભંડાર છે.૧૪ એક લાખ ઓગણસાઠ હજાર કહ્યા તે, ભ૦ શ્રાવક સમતિ ધાર તે ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકા તો,ભ૦ એ કહ્યો વીર પરિવાર તે.૧૫ બ્રાહ્મણ માતપિતા હુઆ તે, ભ૦ મકથા મુક્તિ મઝાર તે; સુપુત્ર આવે ઈમ કર્યું તે, ભ૦ સેવકની કરો સાર તે.૧૬ ત્રીશ વરસ ગૃહવાસ વસ્યા તે, ભ૦ બાર વરસ છદ્મસ્થ તે; ત્રીશ વરસ કેવળ ધર્યું તે, ભ૦ બહેતેર વરસ સમસ્ત તા.૧૭ એણી પરે પાળી આઉખું તે, ભ૦ દિન દીવાળી જે તે મહાનંદ પદવી પામીઆ તે, ભ૦ સમરું હું નિત્ય તેહ તો.૧૮ સંવત સોળ બાસઠ વર્ષે તે, ભ૦ વિજયા દશમીર ઉદાર તે લાલવિજય ભકતે કહે છે, ભ૦ વરજિન ભવજળ તાર તા.૧૯
ઢાલ છઠ્ઠી મરણે સુખ સંપદ મીલે, ફળે મનોરથ કોડ જી, રોગ વિયોગ સવિ ટળે, ન હાય શરીરે કોઢ છે. ૧
૧. પંદર દિવસના ઉપવાસ. ૨ વિ. સં. ૧૬૬૨ ના આ
શુદિ ૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com