________________
પપ
ઢાલ પાંચમી સત્તાવીશમો ભવ સાંભળે તે, ભમર હુલી અડું માહણકુંડ ગામ તે; અષભદત્ત બ્રાહ્મણ વસે તે, ભ૦
દેવાનંદા ઘરણું નામ તે. ૧ કર્મ રહ્યાં લવલેશ વળી તે, ભ, મરી અંચી ભાવના જે તે પ્રાણુત ક૫થકી ચવી તે, ભ૦ દ્વિજ કુળે અવતર્યા તેહ તે. ૨ ચઉદ સુપન માતા લહે તે, ભ૦ આણંદ હુએ બહુત તે ઈ અવધિ જેઈયું તે, ભ૦ એહ અજીરાભૂત તા. ૩ ખ્યાશી દિન તિહાં કણે રહા તે, ભ૦ ઇંદ્ર આદેશે દેવ તે; સિદ્ધારથ ત્રિશલા કૂખે તે, ભ૦ ગરભ પાલટે તતખેવ તે. ૪ ચઉદ સુપન ત્રિશલા લહે તે, ભ, શુભ મુહૂર્તો જણ્યા જામ તે જન્મ મહેચ્છવ તિહાં કરે તે, ભ૦ ઇંદ્ર ઈંદ્રાણું નામ . ૫ વદ્ધમાન તસ નામ દિએ તો, ભ. દેવે દીઓ મહાવીર તે હર્ષે શું પરણવીઆ તે, ભ૦ સુખ વિલસે ઘર વીર તે. ૬ માય તાય સુરલોક ગયા તે, ભ, જિન સાધે નિજ કાજ તો
કાંતિક સુર ઈમ કહે તે, ભ૦ ત્યાં દીક્ષા મહારાજ તો. ૭ વરસીદાન દઈ કરી તે, ભ, પ્રભુ લીધો સંયમ ભાર તે એકાકી જિન વિહાર કરે તે, ભ૦ ઉપસર્ગનો નહીં પાર તે. ૮ તપ ચઉવિહાર કર્યા ઘણું તે, ભ૦ એક છમાસી ચઉવિહાર તે બીજે છમાસી કર્યો તે, ભ૦ પંચ દિન ઊણે ઉદાર તે. ૯ નવ તે માસી કર્યા તે, ભ૦ બે ત્રણમાસી જાણ તે અઢી માસી બે વાર કર્યા તે, ભ૦ બે માસી છ વાર વખાણ તે.૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com