________________
૬૦
તતક્ષણ હરિણુગમેષી તેડાવી, માકલીયા તેણે ઢાય; માહણી ગર્ભ અને ત્રિશલાના, ખિહું મદલી સુર જાય. ગિ૦ ૧૦ ઘળી નિશિભર તે દેવાનંદા, દેખે એ સુપન અસાર; જાણે એ સુપન ત્રિશલા કર ચઢિયા, જઇ કહે નિજ ભરતાર. ગિ૦ ૧૧ કચ કહે તુ' દુ:ખ હર સુંદરી, મુજ મન અચરજ એઠુ; મથલમાંહે કલ્પદ્રુમ દીઠા, આજ સંશય ટળ્યા તેઙ. ગિ૦ ૧૨
ઢાલ મીજી નયર ક્ષત્રિયકુંડ નરપતિ, સિદ્ધારથ ભલેા એ, અણુ ન ખડે તસ કેાય કે, જગ જસ નિરમળેા એ; ત્તસ પટરાણી ત્રિશલા સતી, કુખે જગપતિ એ,
પરમ હર્ષોં હિંયડે ધરી, વિયા સુરપતિ એ....૧ સુખસજજાએ પેઢી દેવી તેા, ચઉદ સુપન લહે એ, જાગતી જિનગુણુ સમરતી, હરખતી ગહુ હે એ; રાજસ ગતિ ચાલતી પીઉં કને આવતી એ.
પ્રહુ ઊગમતે સૂર, કે વિનવે નિજપતિ એ..... સુણીય વાત રાય રજીયેા, પંડિત તૈડિયા એ, તેણે શુભ સુપન વિચારવા, પુસ્તક છેડિયાં ; આલે મધુરી વાણુ કે, ગુણનિધિ સુત હશે એ,
સુખ સંપત્તિ ઘરે વાધશે, સંકટ ભાંજશે એ....૩ પંડિતાને રાયે તાષીયા, લચ્છી દીએ ઘણી એ, કહે એ વાણી સફળ હાજો, અમને તુમ તણી એ; નિજ પદ પંડિત સંચર્યા, રાય સુખે રહે એ,
દેવી ઉદર ગર્ભ વાધતા, શુભ દેાહલા લડે એ....૪ ૧. મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષ થયાને મને સંશય હતા તે ભાંગી ગયા.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat