________________
પૃ૪ ૪૫ ઉપર પ્રભુને થયેલા ઉપસર્ગોનું ટૂંક વર્ણન તેને ક્રમ બતાવવા લખેલ છે.
ઉપર પ્રમાણેની હકીકતથી આ બુક પૃષ્ઠ ૮૦ માં પૂર્ણ કરવામાં આવી છે. સ્તવનમાં કઠણ શબ્દના અર્થ પણ આપ્યા છે. આ બુકમાં થયેલી ખલના માટે મિચ્છાદુક્કડ આપવામાં આવે છે. અશાડ શુદિ ૧
કુંવરજી આણંદજી સં. ૧૯૮૮ ઈ.
ભાવનગર
४४
૪૫
અનુક્રમણિકા ૧ શ્રી મહાવીર પરમાત્માના કેવળજ્ઞાન પામ્યા પછીના ૩૦ વર્ષનું વિહારવર્ણન. ...
... ૧૨૫ ૨ શ્રી વીરપ્રભુના છદ્મસ્થપણાના ૧૨ વર્ષના વિહારમાં
થયેલા ઉપસર્નાદિકનું સંક્ષિપ્ત વર્ણન. . . ૨૬-૪૩ ૩ શ્રી વિરપ્રભુએ ૧૨ા વર્ષમાં કરેલ તપનું લીસ્ટ. - ૪ શ્રી વિરપ્રભુને થયેલા ઉપસર્ગોને ક્રમ. ... ૫ શ્રી મહાવીર પરમાત્માના ગૃહસ્થપણાના ૩૦ વર્ષનું ... :
સંક્ષિપ્ત ચરિત્ર.... ... ... ... ... ૪૬-૪૮ ૬ પં. શુભવિજયજીકૃત શ્રી વીરપ્રભુનું સતાવીશ ભવનું
સ્તવન. ( છ ઢાળ ) ... .... ૭ શ્રી વીરપ્રભુના ૨૭ ભવની ટૂંક હકીકત. .... . ૮ શ્રાવક હંસરાજત શ્રી વીરપ્રભુનું પંચ કલ્યાણકનું
સ્તવન. ( દશ ઢાળ ) ... ... ... ... ૯ શ્રી રામવિજયજીકૃત શ્રી વીરપ્રભુનું પંચ કલ્યાણકનું
સ્તવન. ( ત્રણ ઢાળ ) .... » ૧૦ પં. વીરવિજયજીત શ્રી વીરપ્રભુનું સત્તાવીશ ભવનું
સ્તવન. ( પાંચ ઢાળ ) ...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com