SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩ પિગળાવીને નાખવું જોઇએ. પણ એ લેાકેાએ દયા કરીને માથાથી પગ સુધી ફક્ત દડા મારી મારીને તેને ઘાયલ કરીને જ છેાડી દ્વીધેા. મનુષ્યતાનું અપમાન આથી વધારે ભયંકર શું હોય ? ધર્મના નામ પર પૈશાચિક વર્તાવની કલ્પના આથી વધારે શુ કરી શકાય ? વેદ આ મેાઘજીવી પડિતાના રોટલા છે; એ લેાકેાને ડર છે કે કેાઈ બીજો વેદ જાણી અમારા રોટલા ન છીનવી લે ! એટલા માટે એ લેાકેા એને સારુ ક્રૂરથી ક્રૂર અને છે. જ્ઞાન મનુષ્યના જન્મસિદ્ધ અધિકાર છે, પણ એ જ જ્ઞાનથી આ મેઘજીવી લેાકેા મનુષ્યાને વંચિત રાખવા માંગે છે. એએ મનુષ્યતાના શત્રુ છે. આ અજ્ઞાનતા, આ ઘમંડ અને આ ક્રૂરતાનું નિકન્દન થવું જ જોઇએ. મારે આ માટે લેકમત તૈયાર કરવા છે અને એવી તૈયારી કરવી છે કે જેથી કાઇ મનુષ્યાકાર જન્તુ મનુષ્યતાનું અપમાન ન કરી શકે. આહ ! શિવકેશીના એ શબ્દો મને હજી સુધી ભેદી રહ્યા છે કે દયા કરીને મને મનુષ્ય ન સમજો! મને પશુ સમજો ! (( "" એના પર પડેલા ઘા જોવા માટે જ્યારે મેં એના શરીર પર હાથ લગાડયેા ત્યારે એણે કહ્યું કે મને ન અડા ! હું ચાંડાલ છુ'! ત્યારે મેં કહ્યું, આખર મનુષ્ય તેા છે. તેણે હ્યું: “ મારા પર દયા કરી, મને મનુષ્ય ન સમજો, હું' મનુષ્ય કહેવાવા ચાહતેા નથી. હુ' જો પશુ ાત તે। કાનમાં વેદજવાથી ન મારું શિર ફાડાત, ન હું અદ્ભૂત.કહેવાત. કાઈ જાનવર અછૂત કહેવાતું નથી, ફક્ત માણસ જ અદ્ભૂત કહેવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034947
Book TitleMahavir Devno Gruhasthashram
Original Sutra AuthorN/A
AuthorSatyabhakta
PublisherMandal Jain Sangh
Publication Year1955
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy