________________
(૬૫) અને સારાં સારાં રત્નો ભરીને રથ તૈયાર કર્યો. એક વિષ કન્યાને શત્રુ ઉપર વર લેવાની ખાતર ઘરમાં રાખી બાકીની સાર વસ્તુઓ નંદરાજાએ લઈને રથમાં ભરીને તે ચાલતા થયે. નંદરાજાને રથ ચાલતો હતો તેવારે નંદની પ્રિયપુત્રી ચંદ્રગુપ્તને જોઈને મેહ પામી, આતુરનયને એને જોવા લાગી. તે જોઈને નંદરાજાએ એને રથ ઉપરથી ઉતારી ચંદ્રગુપ્ત પાસે મેકલી દીધી. ને પિતે ચાલ્યા ગયે.
નંદપુત્રી પિતાના રથ ઉપરથી ઉતરીને ચંદ્રગુપ્તના રથ ઉપર ચડવા લાગી તે સમયે ચંદ્રગુપ્તના રથના ચકનાં નવ પાંખડાં ભાંગી ગયાં. જેથી ચંદ્રગુપ્ત અપશુકન માની એને અટકાવવા લાગ્યું. ત્યારે ચાણાક્ય બે “વત્સ ! આતે શુભ શુકન થયા, એને અટકાવતો ના?’ - “કેવી રીતે શુભ શુકન સમજવા!” ચંદ્રગુપ્ત પુછ્યું.
તારાથી લઇને નવ પહેડી સુધી તારું રાજ્ય શત્રુ રહિત નિષ્ફટકપણે ચાલશે” ચાણક્ય કહ્યું. ચાણક્યનાં વચન સાંભળીને નંદપુત્રીને ચંદ્રગુપ્ત રથમાં બેસાડીને રથ નગરમાં દાખલ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com