SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૨ ) “ કાંઈ નહી એ તે સહેજ ? મહારાજ ? ” “ નહીં એ તેા તમારે અવશ્ય કહેવુ પડશે. ” “ પણ એવી નજીવી વાતમાં હું આપને શું કહું ? “ જે તમારા મનમાં હેાય તે ? ,, "" -27 ર ,, મારા મહેદ્રને આપ યુવરાજપદ ન આપી શકે ? • રાણી ? યુવરાજ તેા જે માટા હાય તેજ થઇ શકે ? “ તેથીજ આપે કુણાલને યુવરાજપદ આપ્યું છે ? ” “ ખરાખર છે. છતાં મહેદ્ર પણ રાજ કરી શકશે. કેમકે જે હાંશીયાર અને રાજ્યને ચેાગ્ય હેાય તે રાજા તેા થઈ શકે છે. આપણું ધાર્યુ કાંઈ ઓછુ જ ખની શકે છે. ,, “ એ તેા વિધિના લેખની વાત છે. પણ એમાં આપની મહેરબાની તેા નહીજ ને ? ” .. “ એમાં મહેરબાની શી ? એક સાથે કાંઇ કે ત્રણ જણને સાથે યુવરાજપદ આપી રાજ્યના વારસ ઠેરવી શકાય ? ” “ ઠેરવી શકાય ? અલબત; એમાં આપના વિચાર દેઢ હાય તા એ પ્રમાણે પણ કરી શકાય ? ” ,, “ એટલે તેમાં તુ શુ કહેવા માગે છે ? એટલું જ ફક્ત કે આપને એ છે।કરામાં એટલે બધે શે મેાહ લાગ્યા છે કે એની આટલી બધી કાળજી રાખે છે ? આપને તો બધા પુત્રા તર “ તને ખબર નથી; રાણી સમાન વૃત્તિ રાખવી જોઇએ.” એ છેકરા મા વિનાના છે. 沪 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy