________________
( ૫ )
પા ફેરવ્યેા. એની પછવાડે એ પ્રેોઢ સ્વાર પણુ પાછા ક્યાં. કાઇ પણ રીતે યુવરાજનું ચિત્ત પ્રસન્ન રાખવું એ એનુ કબ હતુ. કુંવરની ગમે તેવી ઉદ્ધતાઇ હાય, મસ્તી હાય, પણ સમજાવીને કે બીજી દિશામાં એનું મન વાળીને અને હંમેશાં પ્રસન્ન રાખી એનું મન કેળવવું એ એનુ તેમજ મીન અનેક પુરૂષાનું કર્ત્તવ્ય-કર્મ હતુ, છતાં એ ખાળયુવરાજના સંસ્કારાજ એવા હતા કે “હુ રાજા છું? આ બધા મારા સેવકેા છે ? ” જેથી એ કોઇને પણુ ગણતા નહીં. અનેક સ્ત્રીએ, અનેક દાસદાસીઓ, અનેક પુરૂષષ એને પ્રસન્ન રાખવાને અનેિશ આતુર હતાં, સુંદર શરીર અને માક્ષેાચિત આનદી સ્વભાવને લીધે સ્ત્રીએ તેમજ પુરૂષાને તે એક સરખા પ્રિય થઈ પડયા હતા. બીજી તરફ એના જીવનને કાંઈપણ ઉની આંચ આવે તા એના એકના જીવન પાછળ હજારે) જીવાના ભાગ હતા, એમ તેઓ સમજતા હતા. કાંઇક રાજભયથી, કંઇક સ્નેહથી, યુવરાજના જીવનની સલામતી માટે સર્વ કાઇ એક સરખાં આતુર હતાં.
પાછા કેલા એ ઘેાડેસ્વારો મંદમંદ ગતિએ આરા તરફ ચાલ્યા. એ બાળક વચમાં અનેક પ્રકારના પ્રશ્નો પૂછતા. આલ્યક્રીડાથી અનેક કુતુહલ કરતા કોઇ વખત એ પ્રોઢ પુરૂષનું માથું પણ પકવતા. આરે આવ્યા એટલામાં કુમારના વિચાર કર્યાં. અત્યારમાં અસંખ્ય માણસા આવ-જાવ કરી રહ્યાં હતાં. અનેક તરૂણ યુવતીઓ પાણીનાં બેડાં લઇને સખીઓ સાથે વાતા કરતી ગમના ગમન કરતી જોવાતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com