________________
( ૪ )
કડછીનુ મહત્વ તમને સમજાતુ નથી. પણ પ્રસંગ આવતાં એની પણ કેટલી જરૂરીઆત છે, તે કાઇક જ સમજી શકે ? ”
“ હા. લડવુ, મારામારી કરવી, બીજાને દખાવી દેવા એવું એવુ તા મને અવશ્ય ગમે. એ શસ્ત્રોની કળા શીખતાં તા મને કેવા આનદ આવેછે; એની તમને શી ખબર પડે? ' “ત્યારે શાસ્ત્રના અભ્યાસ પણ તમને ગમતા નથી શુ ?” હું ભણીશ પણ........
27.
66
“ તેા સારૂં' ! મહારાજની રજા મંગાવી તમને ભણાવવાની શરૂઆત કરશું ? ”
“ તે તેા ઠીક....પણ આ નદીમાં આપણે હૈ!શું. રમવાની પાણીમાં ભારે મજા પડશે. ”
''
“ અત્યારમાં શું નહાવું? વળી હજી તમને તરતાં ખરેઅર આવડતું નથી ને આ નદીનાં પાણી તેા ઉંડા રહ્યાં.
“ તે હું તેા અવશ્ય ન્હાવાનેા ! મને તરતાં આવડે છે, આપણે ઘેાડી વારમાં ન્હાઇને પાછા ફરશું, અત્યારમાં ન્હા વાની કેવી ગમ્મત પડશે?” ખાલકે પેાતાના અશ્વ ચૈાભાખ્યા.
“ યુવરાજ ? ન્હાવુ હાય તા ભલે પણ અહીંયા જળ સાથે મસ્તી કરવી એ ઠીક નથી. તેમાંય આ પાણી અતિશય ઉંડાં ? આપણે આરે જઇયે ત્યાં તમને ન્હાવાની અ મજા પડશે. ”
રું હું ઠીક ત્યારે આરે ચાલે ?” યુવરાજે પોતાના ઘેાડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com