SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) : રાજા હસ્તે “શું એવું એનું સુંદર ગાન છે? તો આપણે પણ એને અહીયાં સંગીત કરાવવાને બોલાવીએ. ” “આપ એક વખત એના મુખમાંથી નિકળતું મધુરં સંગીત શ્રવણું કરશો તો આપ એને જવાજ નહી . વારંવાર એનાં ગાન સાંભળવાની આપની આતુરતા વૃદ્ધિ પામશે. ” એક સામંતે કહ્યું. તો આપણે એને સારે દરમાયો આપીને નોકરીએ રાખી લેશું ” રાજાએ કહ્યું. અરે ! એને ભેટ આપીએ છીએ પણ એ લેતો નથી તો પછી કરી રહેવાની તે વાત જ શી ?' બીજે સામંત બોલ્યા. શું નોકરીએ રહેવા ના પાડે છે !” રાજાએ પૂછયું ઘણેજ નિર્લોભી અને ત્યાગવૃત્તિવાળે છે મહારાજ ! ભેજન માત્રથી જ સંતોષમય જીવન ગાળતો એ રાતદિવસ પ્રભુની ભક્તિને બહાને પિતાનું સંગીત છેડી મૂકે છે” કોઈ બીજાએ કહ્યું. ઠીક છે આપણે પણ એ સંગીત સાંભળશું ત્યારે.” એમ કહીને રાજાએ પ્રતિહારીને તેડી લાવવાનો હુકમ કર્યો. રાજાને હુકમ સાંભળી પ્રતિહારી એને બેલાવવાને ચાલ્યા ગચા. એ આંધળો હોવાથી એને માટે ચક નંખાવ્યો, કેમકે રાજાઓ હીન અંગવાળા પુરૂષનું મુખ જોતા નથી. પડદામાં રાણુઓને બેસવાની સગવડ કરી ત્યાં સતારવાળો આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy