________________
(es)
રની મુસાફરીમાં આગળને આગળ ધપ્યા જાય છે ટાઢ, તાપ, દુ:ખાદિક અનેક પ્રકારના પરિસંહા સહન કરવા છતાં પણ કવચિત જોઇએ તેનાથી અપળ મળે છે. અથવા તેા ઉલહું જ પરિણામ પ્રાપ્ત થાય છે . તા કેાઈને અલ્પ પ્રયાસે વિશેષ લાભ થાય છે. ઊંધા પાશા પણ એનુ જાગ્રત ભાગ્ય સીધા કરી નાંખે છે. કેમકે મનુષ્ય પ્રકૃત્તિ ભિન્ન ભિન્ન છે એમના કર્મની રચના પણ ભિન્ન છે, જેથી એ ભાવીના પડદામાં છુપાઇને પડકાર કરતી કર્મ રચનાઓ ક્યારે શું કરશે એતા કેવલી ભગવાનજ જાણી શકે.
અવંતીમાં આજે ઉત્સવના દિવસ હાવાથી સર્વત્ર આંનદ આન ંદનું વાતાવરણ પથરાઇ રહ્યું હતું. એનેક નાના મેટા નાગરિકા પાત પેાતાના વૈભવ પ્રમાણે વસ્ત્રાભુષણા પરિધાન કરી મેાજ શેાખમાં મશગુલ થયેલા જણાતા હતા. આજે યુવરાજ કુણાલને જન્મ દિવસ ( જયંતી ) હેાવાથી રાજલેાકથી લઇને પ્રજાના દરેક ભાગાએ એ ખુશાલીમાં પાતાના હ` જાહેર કર્યા હતા. પ્રજા ધનાઢ્ય હતી. તેમજ શાંતિનું સામ્રાજ્ય હાવાથી વેપાર રાજગારે પણ અવંતી આજે ઉન્નત્તિના શિખરે હતુ.
(
મધ્યાન્હ સમય પછી રાજગઢમાં એક મેટા દરખાર ભરવામાં આવ્યે. જેમાં યુવરાજ સુદરમાં સુંદર વજ્રલ કાર પહેરીને રાજ્ય કમચારીઓ તેમજ નગરના ધનાઢ્ય જનાની સલામતી લેવાને સિંહાસને બેઠા હતા એ ખળયુવરાજની પાસે અવંતીના હાકેમ તથા તે પછી મત્રીઓ વગેરે બેઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com