________________
( ૫ ). રિ સં. ૨૧૯ માં સ્યુલિભદ્ર વગે. ગયા હોવાથી આર્યસુહસ્તિ સ્વામીને સ્થૂલભદ્રના નામથી સં. રરરમાં આર્યમહાગિરિ એ દીક્ષા આપી સં. ૨૧૯ માં આર્યમહાગિરિ પટધર અને યુગપ્રધાન થયા. વીર સં. ૨૪ માં આર્યસુહસ્તિસૂરીપદ ઉપર આવ્યા.
મહાન અશોકના સમયમાં આર્ય સુહસ્તિ અને મહાગિરિ ગચ્છનાયક હતા. તેમાં પણ આર્ય સુહસ્તી સ્વામી તો મહાવીરસ્વામીના ત્રીજા સૈકાના અંત સુધી વિદ્યમાન હતા.
આ સમયમાં ત્રેવીશ ઉદયમાં પ્રથમ ઉદય ચાલતો હતો પ્રથમ ઉદયમાં વીશ યુગપ્રધાન થયા છે એમાં સુધર્માસ્વામી અને જખસ્વામી મોક્ષે ગયા તે સિવાય બાકીના અઢારે યુગપ્રધાને એકાવતારી જાણવા. આર્યમહાગિરિ સ્વામી આર્યસુહસ્તિ સ્વામીને ગચ્છને ભાર ભળાવી જનકલ્પનો આચાર વિચછેદ ગયેલ છતાં પોતે એકાકીપણે વિચરી જિનકપની તુલના કરતા હતા. આ બને ને એકજ પાટે એટલે વીરસ્વામીની આઠમી પાટે ગણવામાં આવ્યા છે.
-બા© – પ્રકરણ ૧૨ મુ.
ભવિતવ્યતા. : સ્ત્રીઓનું હૃદય અને પુરૂનું ભાવી જગતમાં કણ જાણવાને સમર્થ છે. મનુષ્ય પ્રાણી તે સુખની આશાએ સંસાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com