________________ alc Philo lebit મુનિ શ્રી હિમાંશુવિજયજીનાં પુસ્ત Re ( સંશોધિત તથા રચેલાં. 1 પ્રમાણનયતત્ત્વાલક સટીક ( ન્યાય ):-વાદિ જેનામાં પ્રસિદ્ધ છે. આના ઉપર 5. રામગોપાલાચાર્ય થાય તેવી ટીકા છે. પહેલી જ વાર તે ટીકા સાથે મૂળ ગ્રંથને નવી પદ્ધતિએ સ"શાપિત કરવામાં આવ્યા છે. ખાસ કરી આની પ્રસ્તાવનામાં જેને ન્યાય વિષે સારો પ્રકાશ પાડ્યો છે. મૂળ ગ્રંથકારના જીવન વિષે તથા ગ્રંથ વિષે જાણવા જેવી ઘણી બાબતો આમાં લખી છે. કિંમત 14 આના. e 2 જેની સંતપદાથ (ન્યાય):-જૈન ન્યાયમાં પ્રવેશ કરવા માટે આ ગ્રંથ તકસંગ્રહની ગરજ સારે છે. આમાં જૈન પ્રમેય અને જેન પ્રમાણાનું વર્ણન ટૂંકાણમાં સુંદર રીતે કર્યું છે. દરેક વિદ્યાર્થીઓને ભણવામાં સુલભ પડે તે માટે આમાં ચાર પરિશિષ્ટો ગુજરાતીમાં યાયાં છે. પ્રસ્તાવનામાં ગ્રંથ અને ગ્રંથકારની આલોચના કરી છે. આના કર્તા શ્રી યશસ્વત સાગર ગણિ છે. કિંમત પાંચ આના. 3 સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનલધુવૃત્તિ (વ્યાકરણ):- કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના વ્યાકરણની મહત્તા મેટામેટા વિદ્વાનો જાણી ગયા છે. આ વ્યાકરણ સિદ્ધરાજ સોલંકીની પ્રાર્થનાથી બન્યું છે સરલ અને પૂર્ણ છે નવી પદ્ધતિએ આને સંપાદિત કર્યું છે. વિવિધ દૃષ્ટિએ ઉપયોગી આમાં સાત પરિશિષ્ટો જ્યાં છે. મહત્ત્વની પ્રસ્તાવના અને વિષયાનુક્રમ પણ છે. કઠિન સ્થલે ટિપ્પણ પણ કર્યું છે. આ ગ્રંથને શ્રી આણદજી કલ્યાણની પેઢીએ બહાર પાડ્યો છે. ત્યાંથી રૂપીઆ કાા માં મળી શકે છે. = 4 ધર્મ વિયાગમાળા (કાવ્ય):-શ્રી વિજયધમસૂરિના નિર્વાણ પછી તેમના વિયોગથી આ કાવ્યની ઉત્પત્તિ થઈ છે. આમાં સંસ્કૃત વિગેરે સાત ભાષાઓનાં 77 પડ્યો છે. કાવ્યપ્રેમીઓ આને પસંદ કરે છે. કિં. દ). | 5 જયન્ત પ્રબંધા (ચરિત્ર ):-આમાં શાંતમૂતિ મુનિરાજ શ્રી જયંતવિજયજીનો ટ્રેક પરિચય છે. ગ્રંથ સંસ્કૃત ભાષાની કવિતામાં છે. ગુજરાતી અનુવાદ પણ સાથે જ છે. કિંમત ). અથવા. પ્રાપ્તિસ્થાન. જયોતિ કાર્યાલય-નગરશેઠ. | મંત્રીઃ-વિજયધમસૂરિ જૈન ગ્રંથમાળા મારકીટ રતનપોળ છેટા સરાફા ઉજ્જૈન (માળવા ) અમદાવાદ, નાટક-બીજાં' પુસ્તકો માટે ગ્રંથમાળાનું સુચીપત્ર મંગાવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com