________________
૨૩૮
રીતે વશે, અને પેાતાને પણ ખબર નથી હોતી! મનની શેાધાયેલી ધરતી કરતાં મનનાં અણુશેાધાયેલાં આકાશ અને પાતાળ, વિસ્તાર તેમજ વૈવિધ્ય, રસિકતા તેમ જ રોમાંચકતામાં હજાર ગણા છે. એવી અણુશેાધાયેલ ભૃગાળ અને ખગેાળની શેાધના ઝગારા મહાભારતમાં ઠેર ઠેર વિલેાકાય છે.
r¢
આપણે ગયા પ્રકરણમાં જેને ઉલ્લેખ કરી ગયા તે દુર્યોધને કરવા ધારેલા આપધાતની વાત જ જ્યેા. દુર્યોધન જેવાને આપધાત કરવાને વિચાર આવે—એ સામાન્ય રીતે નૅ મૂતા ન મવિષ્યતિ'' જેવું નથી લાગતું ? પણ એના કરતાં યે વધુ આશ્ચર્યકારક વાત આ જ સ ંદર્ભમાં શકુનિએ દુર્યોધનને આપેલી સલાહની છે. મામેા શકુનિ અહીં વાલ્મીકિ રામાયણના મામા મારીચ જેવ લાગે છે, આટલી પળે! માટે! મારીચ રાવણને સીતા રામને પાછી સાંપીને તેમની સાથે સંધિ કરવાની સલાહ આપે છે. તેમ શકુનિ અહીં, વનપર્વના આ બસેા તે એકાવનમા અધ્યાયમાં, દુર્યોધનને એણે મામાને મેએ પૂર્વે
કદી જ નથી સાંભળી એવી વાત સંભળાવે છે.
અલબત્ત, શકુનિના આ સંભાષણની શરૂઆત તે એની સામાન્ય પ્રકૃતિ પ્રમાણેજ થાય છે. “મેં પાંડવા પાસેથી છીનવીને તને આપેલી લક્ષ્મી તું ( આપધાત કરીને) પાંડવાને પાછી આપવા તૈયાર થયા છે, એટલે કે તુ મારી મહેનત પર પાણી ફેરવવા તૈયાર થયા છે! '” પણ આગળ જતાં એકાએક એ બહુ જ સુંદર પલટા લે છેઃ પાંડવાએ ગધર્મના હાથમાંથી તને છેાડાવીને તારા પર ઉપકાર કર્યો. એ ઉપકારની વાટે તું ધારે તેા પાંડવાની સાથે મૈત્રી સાધી શકે છે. ઉપકાર કરનારનું મન જેના પર ઉપકાર કરવામાં આવ્યા હાય છે, તેના પ્રત્યે ભલે થાડી વારને માટે પણુ, આળું અને સુવાળુ બની ગયું હોય છે. એ તકના લાભ લઇને માણસ ધારે તેા ગમે તેવા કટ્ટર શત્રુની સાથે પણ ફરી પાછા સંબધ શરૂ કરી શકે છે. ઉપકારીને પાતે બતાવેલી ઉદારતાને દાદ મળી છે એમ લાગે છે; અને પહેલ ઉપકારીએ કરી હાવાથી અપકારીને બે ડગલાં ઉઠીને ઝૂકવામાં ઝાઝી ભેાંઠપ લાગતી નથી. વ્યાસજીએ મૂકેલા લેકે તેાંધપાત્ર છે. પણ નાંધપાત્ર છે. )
शोकमालम्ब्य नाशय ।
શકુનિનામાંમાં આ પ્રસ ંગે ( શકુનિ દાઢમાંથી માલતા હોય તે
मा कृतं शोभनं पार्थैः
...
यत्र हर्षस्त्वया कार्यः सत्कर्तव्याश्च पांडवा : । तत्र शोचसि राजेन्द्र विपरीतमिदं तव ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com