SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ *चत्वार एकतो वेदा भारत चैकमेकतः । *महत्त्वाद्धारवत्त्वाच्च महाभारतमुच्यते। *अनाश्रित्यैतदाख्यान कथा भुवि न विद्यते । *इद सर्वैः कविवरैराव्यानमुपजीव्यते। *त्रिभिर्वधैः सदोत्थायी कृष्णद्वैपायनो मुनिः । महाभारतमाख्यान कृतवानिदमुत्तमम् ।। *धर्म चार्थे च कामे च मोक्षे च भरतर्षभ । यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत्कचित् ॥ *भारतस्य वपुर्येतत्सत्य चामृतमेव च । * * * * * એક તરફ ચાર વેદો અને બીજી તરફ છે મહાભારત * મહત્તાને લીધે અને ભારેપણાને લીધે મહાભારત કહેવાય છે. * આ આખ્યાનને આશ્રય લીધા વિના જગતમાં કોઈ કથા નથી. * બધા જ કવિશ્રેષ્ઠ આ આખ્યાનથી જીવે છે. * હમેશ જાગ્રત રહેનાર કૃષ્ણ દ્વૈપાયન મુનિએ ત્રણ વર્ષમાં આ ઉત્તમ મહા ભારતનું આખ્યાન રચ્યું. * ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાં હે ભરતકોષ્ઠ જે અહીં છે તે બધે છે અને જે અહીં નથી તે કયાંય નથી. * સત્ય અને અમૃત એ મહાભારતનું શરીર છે. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy