________________
पाराशर्यवचस्सरोजममल गीतार्थं गन्धोत्कट
नानाख्यानककेसर' हरिकथा संबोधनाबोधितम् । लोके सज्जनषट्पदैरहरहः पेपीयमान मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसि नः श्रेयसे ॥
વ્યાસજીના વચન રૂપી સરોવરમાં પ્રગટેલુ', ગીતા રૂપી ઉત્કટ સુગંધવાળુ, અનેક આખ્યાને રૂપી પાંખડીઓ વડે શે।ભતુ, શ્રીકૃષ્ણ અંગેની અનેક કથાઓનાં કિરણા વડે ખીલેલું, સજ્જન રૂપી ભ્રમર જેનું રસપાન રાજેરોજ આન પૂર્ણાંક કરી રહ્યા છે એવુ' અને કલિકાલના તમામ માને વંસ કરનારૂં ભારત રૂપી આ કમલ આપણા સૌને માટે કલ્યાણકારી નીવડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com