SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આવેલ અતિથિનું પૂજન. વર્ણ, પરિગ્રહ આદિ કશું જ જોયા વગર આંગણે આવેલ મનુષ્યને આદરસત્કાર, તને પણ મારી આ જ સૂચના છે. આવેલ અતિથિ કેાઈ પણ ઉપાયે સંતુષ્ટ રહે એમ તારે કરવું. અપિ મનઃ છવાને.. ગૃહસ્થને માટે અતિર્થિપૂજા કરતાં કોઈ પણ ધર્મ મેટાં નથી. (Haves should shoulder-the responsibility of have-nots ! as a social, moral and spiritual obligation.) . હવે મૃત્યુને, “જીને એક સ્વભાવ જ છે. કઈ પણ વ્યક્તિ ઉમર થઈ જાય છે તેને ગમતું જ નથી. એટલે વિશ્વમાં નિરંતર યુદ્ધ જ ચાલ્યા કરે છે–અમરત્વ માટેની વ્યક્તિના પ્રયત્ન અને એ પ્રયત્નો આડેના મૃત્યુના પ્રયત્નો વચ્ચે. વ્યક્તિ ત્યાગ, તપ, સેવા આદિ વડે અમર થવાની કેશિશ કરે છે, જ્યારે મૃત્યુ તેને મ, ક્રોધ, લેમ, મોટું આદિમાં લપટાવીને મારી. નાખવા મથે છે. '' સુદર્શન અને મૃત્યુ વચ્ચે પણ, અમર બનવાના સુદર્શનના નિશ્ચય. પછી આવો જ એક સંગ્રામ શરૂ થયું. રસ્ત્રાન્વેષી– છિદ્રની શોધ કરવાવાળું મૃત્યુ તો છેકે ને ધડકી લઈને સુદર્શનની પાછળ જ ફરતું હતું. . હવે એક વખત આ સુદર્શન યજ્ઞાથે જોઈતા ઇંધણની શોધમાં વનમાં ગયો હતો તે લાગ જોઈને એક બ્રાહ્મણ-અતિથિ સુદર્શનને ઘેર આવ્યો. સંભવ છે કે ઘવતી ઉપર તેને પહેલેથી જ રાગ હોય. સંભવ છે કે ' ઓઘવતીને જોતાં જ તેને તેના પ્રત્યે વાસના જન્મી હોય. જે હોય તે. પણ ઓઘવતી પાસે આવીને એણે અતિથિસત્કારની માગણી કરી. રેન મર્થ ? રિવામિ?”ઓઘવતીએ પૂછ્યું: “તારે શું જોઈએ. છે?” “વયા મમ અર્થ:-મારે તો તારું કામ છે.” બ્રાહ્મણે જવાબ આયે, “અતિથિધર્મને વિશે તને શ્રદ્ધા હોય તો મને પ્રસન્ન કર.” - ઓધવતીએ આ બ્રાહ્મણને તેના આ વિચારથી ખેસવવાને ખૂબ પ્રયત્ન કર્યો, પણ બ્રાહ્મણને તે આ જ જોઈતું હતું. ". છેવટે એૉવતીએ પતિના વચનનું સ્મરણ કરી શરમાતા શરમાતાં. ભલે” એમ કહ્યું , ' . !" , , nિ jએટલામાં તે બળતણ લેવા ગયેલ સુદર્શન આવી પહોંચ્યા. મૃત્યુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy