SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ ભરતવંશની આ કથા છે, તેથી મત એવું નામ એને આપવામાં આવ્યું છે. (રચનાની) મહત્તાને કારણે, તથા તેની અર્થ ગર્ભતાને કારણે, મહાભારત એવું નામ તેને પ્રાપ્ત થયું છે. भरतानां महज्जन्म तस्मात् भारतमुच्यते । महत्त्वाद् भारवत्त्वाच्च महाभारत उच्यते ॥ “એક તરફ અઢારેય પુરાણ તેમ જ બીજાં બધાંય ધર્મશાસ્ત્ર તેમ જ ઘડંગ વેદે, અને બીજી તરફ મહાભારત! अष्टादशपुराणानि धर्मशास्त्राणि सर्वशः । । वेदाः साङ्गास्तथैकत्र भारतं चैकतः स्थितम् ॥ “કૃષ્ણ દ્વૈપાયનને એની રચના કરતાં ત્રણ વર્ષ લાગ્યાં છે. _ त्रिभिर्वरिदं पूर्ण कृष्णद्वैपायनः प्रभुः । ભક્તિપૂર્વક એને અભ્યાસ કરવાથી માણસને શ્રી, કીતિ અને વિદ્યા ત્રણેય વસ્તુઓની સામટી પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ–ચારે પુરુષાર્થોમાં आकर्ण्य भक्त्या सततं जयाख्यं भारतं महत् । श्रीश्च कीर्तिस्तथा विद्या भवन्ति सहिताः सदा ॥ જે અહીં છે તે જ અન્યત્ર છે જે અહીં નથી તે ક્યાંય નથી. यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न कुत्रचित् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy