SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ स्वर्गोऽयं नेह वैराणि भवन्ति मनुजाधिप ॥ આ સ્વર્ગ છે, રાજન, અહીં વૈરભાવ બધા શમી જાય છે. (જ્યાં વૈરભાવ જેવું કશું હેય જ નહિ, એનું નામ સ્વગ!) यत्र ते मम स स्वर्गो नायं स्वर्गो मतो मम ॥ જ્યાં તેઓ તમારા ભાઈઓ) છે, તે જ સ્વર્ગ છે; આ સ્વગ નથી, મારે મન. न ह्यहं तत्र यास्यामि स्थितोऽस्मीति निवेद्यताम् । मत्संश्रयादिमे दूताः सुखिनो भ्रातरो हि मे ॥ હું ત્યાં (સ્વગમાં નહિ આવું: અહીં જ રહીશ, એમ ઈન્દ્રને જઈને કહે. અહીં મારા વસવાથી મારા ભાઈઓને સુખ થાય છે (એ જ મારે મન સ્વર્ગ છે). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy