________________
પ્રસ્તાવના
ધૂના ત્રણ મહાન ભારતીય અનુગમા—બ્રાહ્મણ (વૈદિક ), જૈન અને બૌદ્ધ-માં અનેક વિચારે એકસરખી રીતે, ક્રાઇ વ ખત . એક જ શબ્દમાં, તે ક્રાઇ વખત ભાષા જુદી પણ અર્થ એક નીકળે એવી રીતે વ્યકત થયેલા છે. બીજી બાજુ અનેક વિચારા એકખીજાતુ ખ`ડન−કેટલીક વખત તીવ્ર દ્વેષથી કરતા પણ જોવામાં આવે છે.
જે વિચારામાં સામાન્યતઃ એકતા છે તે વૃત્તશૌય, દયા, વ્રતનિષ્ના, અને (સપ્રત્યે) સમભાવમાં છે.
-
અલગતાનું અને ખંડનાત્મક વલણ અનુગમેાના દર્શનવિભાગ, કમ કાંડ તથા તેના ટેકા માટેના હેતુવાદોમાં દેખાય છે.
ભારતીય અનુગમા આ દેશમાં જ જન્મ્યા અને વિકસ્યા તેથી સ્વાભાવિક રીતે વૃત્તશૌય, દયા. તનિષ્કા અને સમભાવના વિચાર।તુ પાષણ લગભગ એક જેવા મૂળમાંથી એમને પ્રાપ્ત થયેલુ છે. તથા અલગ દનો, અને તત્ત્વજ્ઞાનની પદ્ધતિ પણ વૃત્તશુદ્ધિ —આચારશુદ્ધિ માટે હાઇ વત્તા એછા અંશે મમત્વવાળા આચર્યું અને અલગતામાં લાભ મેળવનાર અનુગામીએ સિવાય, સામાન્ય પણે આ વયુકત પ્રજ્ઞાવ તા ગમે તે અનુગમમાં કે પંથમાં હોવા છતાં લગભગ એક જેવા વિચારા ધરાવતા હતા. એએને પેાતે-તે અને પેાતાને અનુગમ-બીજાના સમાન, હીન, કે શ્રેષ્ટ છે કે નહિ એ જોવા કરતાં પેતે-પાતે અને પેાતાને અનુગમ-વૃત્તશુદ્ધિમાં કેટલા આગળ વધ્યા એ જોવુ વધુ યેગ્ય લાગતું હતું, તેથી દરેકમાં રહેલુ. સારુ ગ્રહણ કરવાની અને આપવાની પ્રવૃત્તિ સતત ચાલુ રહેતી હતી. માનવમનની સહેજ ઉત્ક્રાંતિશીલતાને કારણે આ જ પણ એ ચાલુ છે. ભારતીય અનુગમેામાં તે। આવી આપણે ડેય જ, પરંતુ વિશ્વમાં પણ આવી પ્રવૃત્તિ હજારો વર્ષથી ચાલે છે. એનું એક ધણુ સુંદર અને રસિક ઉદાહરણ મ.ભા. સ્રીપર્વ અ. ૫ થી ૬ માં આવતું બિન્દુ ' દૃષ્ટાંત છે. આ કથાનું જૈન રૂપાંતર સુધદ્દાસકૃત ‘વસુદેવ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com