________________
ઉત્તરાધ્યયન સૂત્ર
णमो समणस्स
भगवओ महावीरस्स।
૧શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર.
૧. (૧) શ્રમણ = તપસ્વી, સાધુ.
(૨) સમતાથી “શ્રમણ થાય છે. (ઉ. ૨૫-૩૨) (૩) સમચર્યાથી શ્રમણ (રમા) કહેવાય છે. (ધમ્મપદઃ
બ્રાહ્મણવ ૩૮૮-૬) (૪) રમણ = સર્વ અવિવેકીઓને સંતાપે છે–શ્રમ આપે છે
તે શ્રમણ (ભગવાન વિષ્ણુનું એક નામ. વિ. સ. શાંકર
ભાષ્ય ૧૦૪; મ. ભા. અનુ. ૧૪–૧૦૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com