________________
મહાભારત
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् । देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् ॥
નારાયણ, નરાત્તમ નર, અને દેવી સરસ્વતીને નમસ્કાર કરીને ‘જય’ના (ધર્મના મૃત્યુ ઉપરના જયતું જેમાં કથન છે તેવા મહાભારતને) પ્રારંભ કરીએ.
૧. મન્યુ = પાક દેખીને થતા ઇર્ષ્યાસમુસ્થિત ક્રોધ, અને સૈન્ય શાક અસૂયા આદિ લાગણી ( મ. ભા. આદિ. ૧–૧૧૦, ૧૧૧, ૧૩૪, ૨૪૩; આદિ. ૨-૧૩૭ તથા એ શ્લાઢા ઉપર ૫. નીલક'ની ટીકા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com