________________
[ s ]
महामानव 6 In the city of Kshatriyakunda—the abode of famous or glorious Jnāta Kshatriyas, Mahāvira was born in the year 599 B. C. .
(૬) “ક્ષત્રિયકુંડ” નગર જે શ્રીમત્ “જ્ઞાત ક્ષત્રિયોનું તેજસ્વી ધામ હતું, ત્યાં ઈસવીસન પૂર્વ ૫૯૯ વર્ષ પર મહાવીર અવતીર્ણ થયા.
नेता क्षत्रियकुण्डस्य 'सिद्धार्थो' विकसन्महाः। તરણની વિરારા'વી પિતા તરા પુળી || ૭ |
7. Siddhārtha the celebrated leader of Kshatriyakunda and his virtuous wife Trishalādevi were his parents
(૭) ક્ષત્રિયકુંડના નેતા ક્ષત્રિય “સિદ્ધાર્થ અને તેમનાં પત્ની ક્ષત્રિયાણી “ત્રિશલા દેવી એ તેજલ્દી તથા સદ્ગુણી દમ્પતિ મહાવીરનાં માતા-પિતા.
चैत्रशुक्लत्रयोदश्यामधरात्रे स्फुरत्प्रमः। स पुण्यश्रीसमुत्कर्षसम्पन्नः समजायत ।। ८॥
8. Endowed with the high exaltation of merit, he ( Mahāvira ) was born, shining with sparkling lustre, at mid-night on the thirteenth day of the bright half of Chaitra. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com